પૌવા પનિયારમ વિથ સાંભાર

Disha Prashant Chavda @Disha_11
પૌવા પનિયારમ વિથ સાંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઈ ને 10 મિનિટ પાણી માં પલાળવા. ત્યારબાદ તેને ચમચા થી હલાવી લેવા. તેમાં સોજી, મીઠું, ડુંગળી અને લીલાં મરચા નાખી ખીરું તૈયાર કરવું
- 2
સાંભાર માટે દાળ ધોઈ થોડી વાર પલાળી ને તેમાં ડુંગળી, ટામેટું, લીલું મરચું, આદુ, હળદર, ધાણાજીરું,મીઠુ, સંભાર મસાલો નાખી બાફી લેવી. કુકર ઠંડુ થાય એટલે. દાળ ને ક્રશ કરી લેવી. ઉકળવા મૂકવી. તેમાં આંબલી નું પાણી નાખી દેવું. મીઠાં લીમડા ના પાન નાખવા. વઘારિયા માં તેલ ગરમ મૂકી. તેમાં રાઈ, મેથી અને હિંગ નાખી લાલ મરચું વઘાર માં નાખી વઘાર કરવો. તૈયાર છે સંભાર.
- 3
ખીરું ને સરખું હલાવી એપે પેન મા મૂકવું. ઉપર ઢાંકણ ઢાંકી મધ્યમ તાપે કુક કરવું એક બાજુ કુક થાય એટલે બીજી બાજુ ફેરવી શેકવી.
- 4
સંભાર તૈયાર. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
આલૂ બોંડા-સાંભાર
#જોડીઆ મહારાષ્ટ્ર નું અને મુંબઇ માં ઠેર ઠેર મળતું સ્ટ્રીટ ફૂડ છે. જેમા બટાટા વડાને સાંભાર ની સાથે ખવાય છે. Bijal Thaker -
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
#GA4 #Week1સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
-
ઇદડમ-સાંભાર
#જોડીઈડલી અને બટાટા વડા નું સંયોજન કરીને મેં આ વાનગી બનાવી છે. એક જ વાનગી માં બે વાનગી નો સ્વાદ લઈ શકો છો. Bijal Thaker -
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
ગોટા અને ખમણ ની કઢી
#અથાણાં#જૂનસ્ટારદહી અને ચણા નાં લોટ થી બનાવવામાં આવે છે. આ કઢી ગોટા કે ખમણ સાથે સર્વ કરાય છે. Disha Prashant Chavda -
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
વેજ. ઉપમા
#ટિફિન#સ્ટારસોજી માં થી બનતી હેલ્ધી ડિશ છે. પચવામાં હલકી અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
સંભાર (Sambhar Recipe in Gujarati)
#SJસાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી Vidhi V Popat -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
ટોઠા અને બ્રેડ
#જોડી#જૂનસ્ટારમહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. જેમાં તેલ મસાલા નું પ્રમાણ વધારે હોય છે. મે અહીંયા તેલ મસાલા ઓછા વાપર્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખાસ કરી ને શિયાળા મા બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
દહીં વાળી લસણ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ ચટણી હાંડવો કે રોટલા સાથે સર્વ કરાય છે. ખુબ જ સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ છે. Disha Prashant Chavda -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે... Nidhi Vyas -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
ટ્રાયો કલર મસાલા ઈડલી વિથ સોસ & કોકોનેટ ચટણી
#Testmebest#પ્રેજન્ટેશન#ટ્રાયો કલર મસાલા ઈડલી વિથ સોસ & કોકોનેટ ચટણી આ ઈડલી ને ફૂડ કલર થી ટ્રાયો કલર કરી તેને સંભાર મસાલો તેલ ચાટ મસાલો નાખી સર્વ કરું છે કોકોનેટ ચટણી વિથ સોસ સાથે એકદમ ટેસ્ટી અને ટેન્ગી લાગે છે સંભાર ની જરૂર પડતી નથી.... Mayuri Vara Kamania -
પાવ ભાજી પૌવા
#goldenapron23rd week recipeપૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
ટોમેટો તુવર દાલ રસમ-રાઈસ
#જોડીઆંધ્રપ્રદેશ માં રોજીંદા ભોજનમાં આ રસમ બને છે જેમાં તુવેર ની દાળ અને ટામેટાં નો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવે છે. જે ભાત સાથે સર્વ કરાય છે. Bijal Thaker -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગ માં સાઉથ ઇન્ડિયન વાનગી માં ઈડલી કે ઢોસા સાથે બનતો સાંભાર વાનગી નો સ્વાદ વધારી દે છે. Varsha Dave -
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
ફરાળી ટાર્ટ (Farali Tart Recipe In Gujarati)
#AsahiKaseiIndiaટીપીકલ ફરાળી ડીશ થી થોડું અલગ ટેસ્ટી અને હેલ્ધી ફરાળી સેવરી ટાર્ટ Harita Mendha -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9575368
ટિપ્પણીઓ