દાળફ્રાય જીરા રાઈસ
#જોડી #goldenapron post-18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈને સાફ કરીને કૂકરમાં બાફવા મૂકો.. હવે તેમાં અડધી ચમચી હળદર મીઠું અને 1 ચમચી બટર ઉમેરો.. હવે ઢાકણ ઢાંકીને તેને બાફી લો..
- 2
હવે એક કડાઈમાં 2 ચમચી બટર ગરમ કરવા મૂકો... રાઈ જીરું અને હિંગ ઉમેરો...ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા એડ કરી દો... ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી દો... હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો... ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ ટમેટા ઉમેરો... એ બધું સંતળાઈ જાય ત્યારબાદ બધા સુકા મસાલા ઉમેરી દો... અને એક મિનિટ સુધી સાંતળી લો.. આપણો વઘાર તૈયાર છે...
- 3
દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.. હવે તેમાં તૈયાર કરેલો વઘાર ઉમેરી દો... હવે તેમાં લીંબૂ અને ખાંડ ઉમેરી દો... હવે તેમાં લીલા ધાણા ઉમેરી દો... દાળ ને ધીમા તાપે પાંચ મિનિટ માટે ઉકળવા દો.... ત્યારબાદ આપણી દાલફ્રાય તૈયાર છે.....
- 4
જીરા રાઈસ માટે એક કઢાઈમાં એક ચમચી બટર મૂકો... ત્યારબાદ તેમાં એક ચમચી જીરૂ ઉમેરો... 1 તજનો ટુકડા ઉમેરો.. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો... સ્વાદાનુસાર મીઠું ઉમેરો..... પાણી નીકળી જાય એટલે તેમાં બાસમતી ચોખાને ધોઈને ઉમેરી દો.... હવે ધીમા તાપે ૧૦ થી ૧૨ મિનીટ માટે થવા દો.. ત્યારબાદ આપણા જીરા રાઈસ ચડી જાય એટલે તેમાં ઠંડું પાણી ઉમેરો.. હવે તેને એક કાણાવાળી ચારણીમાં કાઢી લો... આપણા જીરા રાઈસ તૈયાર છે....
- 5
હવે દાલ ફ્રાય એક કડાઈમાં કાઢી લો.. જીરા રાઈસ ને એક ડિશમાં કાઢી લો... દાલ ફ્રાયને ઉપરથી એક ચમચી બટરમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને બે સૂકા લાલ મરચા નો વઘાર કરો.. તેને દાલ ફ્રાય ઉપર એડ કરી દો... દાલ ફ્રાય જીરા રાઈસ બંને તૈયાર છે.. તેને ગરમ ગરમ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
More Recipes
ટિપ્પણીઓ