ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી

#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે..
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ગરમ પાણી થી ધોઈ બાફવા મૂકી દો.. તેમાં મીઠું,સીંગદાણા અને લસણ ના 2 ફિંડલા નાખી ને 4 સિટી વાગે ત્યાં સુધી બાફી લો.. દાળ ચઢી જાય ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને જેરણી ની મદદ થી મિક્સ કરી લો..
- 2
હવે દાળ ના ગ્રેવી માટે એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરૂં, હિંગ અને બધા ખડા મસાલા એડ કરી દો.. ત્યારબાદ તેમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરો...હવે તેમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરો.. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ ટામેટા ઉમેરી દો..
- 3
હવે આ બધુ સંતળાય જાય ત્યારે બધા સુકા મસાલા એડ કરી દો.. એ બધા મસાલા ને બે મિનિટ માટે ચડવા દો.. ત્યાર બાદ તેમાં દાળ ઉમેરી દો.. જરૂર લાગે તેટલું પાણી ઉમેરીને લીંબૂ અને ખાંડ નાખી દો.. હવે તેને ધીમા તાપે 10 મીનીટ સુધી ઉકળવા દો.. દસ મિનિટ બાદ તો આપણે દાળ બિલકુલ તૈયાર છે.. તેને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરો..
- 4
બાટી બનાવવાની રીત: ઘઉંના કરકરા લોટને એક વાસણમાં લઈ તેમાં જીરૂ, મીઠું, હળદર અને જરૂર મુજબ મોણ નાખીને કઠણ લોટ બાંધી લો.. હવે તેને ગોળ ગોળ બાટી બનાવી લો.. દસ મિનિટ અગાઉ ગરમ કરેલા બાટીના કુકરમાં બાટી ને શેકી લો.. બાટી શેકાય જાય ત્યારબાદ તેને તેની ઘી ની વાટકીમાં બોળી ને બહાર કાઢી લો..
- 5
હવે એક થાળી લઇ તેમાં દાળ નો બાઉલ મુકો.. તેની બાજુમાં સેકેલી બાટી મૂકો.. તેને પાપડ, મસાલા છાસ અને ડુંગળી ની સ્લાઈસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
-
-
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
-
-
-
-
-
સ્ટફ્ડ દાલ બાટી
#૨૦૧૯#onerecipeonetreeદાળ બાટી શિયાળા મા ખાવા ની મઝા આવી જાય. અને જો લસણ વાળી ચટાકેદાર દાળ હોય તો તો પૂછવું જ સુ. દાળ બાટી ને આજે મેં નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. એમાં મેં સ્ટફિંગ ભરી ને વધુ ટેસ્ટી બનાવી છે. જોડે તીખી દાળ અને સલાડ તો ખરું જ. Khyati Dhaval Chauhan -
-
-
-
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
-
-
દાળ બાટી ફોનડ્યું
#૨૦૧૯આ રેસીપી માં રાજસ્થાની ડીશ દાળ બાટી ને સ્વિઝરલેન્ડ ની ફેમશ ડીશ ફોનડ્યું સાથે ફ્યુઝન કરી ને બનાવી છે. Urvashi Belani -
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
-
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
-
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh
More Recipes
ટિપ્પણીઓ