રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને 1 કલાક પલાળી ને રાખી મૂકો
- 2
હવે મોટા વાસણ માં પાણી ગરમ કરવા મુકી તેમાં પલાળેલા ચોખા નાખી ને સ્વાદ મુજબ મીઠુ અને 1 ચમચી તેલ નાખી ને ઉકાળી લો અને બાફીલો
- 3
હવે બફયેલ ભાત ને કાણા વાડા વાટકા માં કાઢી ને ઠંડો થવા દૌ
- 4
હવે ઍક કડાઈ માં ઘી ગરમ કરવા મુકી તેમાં જીરું નાખી ને હિંગ નાખી ને બફેલો ભાત નાખી ને ધીમે ધીમે હલાવી લો અને જ્યારે સર્વ કારો ત્તયારે ઉપર કોથમીર નાખી ને આપો
- 5
દાલ ફ્રાય માટે: દાળ ને પેહલા ધોઈ ને કુકર મા પાણી નાખી ને સિટીઓ પડાવી લો
- 6
હવે આ ડાળ ને ઝેરણી વળે જેરી લેવી અને તેમાં ડ્રાય મસાલા એડ કરી ને ઉકળવા મૂકો
- 7
ઍક વધારી યાં માં તેલ લઇ તેમાં રાઈ,જીરું હિંગ નાખી લવિંગ,તજ,સુકા લાલ મરચા નાખી ટામેટા,ડુંગળી, મરચા,લસણ ની pest નાખી ને ધીમા તાપે સાંતળો અને આ વધાર ને બાફેલી દાળ માં નાખી ને હલાવી લો
- 8
બધુ મિક્ષ કરી ઉકળી જાય પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી ને જીરા રાઈસ જોડે સર્વ કરો સાથે અડદ નાં પાપડ અને છાશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
-
-
-
મેરી
#goldenapron2#week9#Jammu Kashmirમેરી એ જમ્મુ કાશ્મીર ની ખૂબ જ હેલ્દી ડીશ છે અનેં સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
-
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
-
More Recipes
ટિપ્પણીઓ