ભરેલા ગુંદા નું શાક

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ભરેલી #પોસ્ટ2
#VN
સામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે.

ભરેલા ગુંદા નું શાક

#ભરેલી #પોસ્ટ2
#VN
સામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200ગ્રામ ગુંદા મીઠું થી સાફ કરેલા
  2. 3-4બટેકા ના મોટા ટુકડા કરેલા
  3. 1કપ સેકેલું બેસન
  4. 1/2કપ તેલ
  5. 1ચમચી લસણ ની પેસ્ટ
  6. 3ચમચી લાલ મરચું
  7. 1ચમચી ધાણા જીરું
  8. 1/2ચમચી હળદર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1ચમચી ત લ
  11. 1/2ચમચી રાય જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નાની કડાઈ માં 1 ચમચી તેલ ગરમ કરો તેમાં લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો. હવે એમાં બેસન લાલ મરચું હળદર ધાણા જીરું ane મીઠું નાખી સરખું મિક્સ કરી લો. 2 મિનિટ ગેસ પર રાખી ગેસ બંધ ક રી દો. હવે આ મસાલા ને ઠંડો કરી સાફ કરેલા ગુંદા માં ભરી લો.

  2. 2

    હવે એક મોટી કડાઈ માં 1/2 કપ તેલ મૂકી ગરમ કરી લો. રાય જીરું તલ અને હિંગ નો વઘાર કરો.હવે બટાકા ના mota ટુકડા નાખી એના પૂરતું મીઠું નાખી ઢાંકી ને 50% ચડાવી લ્યો. હવે ભરેલા ગુંદા નાખી મિક્સ કરી ચડી જાય ત્યાં સુધી ઢાંકી ને ધીમા ગેસ પર ચડાવી લ્યો.

  3. 3

    ચડી જાય એટલે બેસન નો વધેલો મસાલો નાખી મીઠું મસાલા અદજુસ્ટ કરી લો. ગરમા ગરમ રોટલી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes