આલુ પરોઠા

#ભરેલી આં વાનગી આમતો જૂની અને જાણીતી છે પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે. કે બહુ જ પસંદ કરે છે.
આલુ પરોઠા
#ભરેલી આં વાનગી આમતો જૂની અને જાણીતી છે પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે. કે બહુ જ પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ લોટ માબે ચમચી તેલ અને નિમક, નાખી જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધી લો.
- 2
એક કુકર મા બટાકા નાખી દો, ચાર સિટી વગાડવી બફાય જસે. બટાકા ની છાલ કાઢી છુંદી નાખો. પછી તેમાં નિમક,મરચું પાવડર હળદર ચપટી,ધાણા ધાણા જીરું અડધી ચમચી જેટલું,ગરમ મસાલો મરી પાઉડર નાખી પૂરણ તૈયાર કરો.
- 3
એક કઢાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે જીની સમારેલી ડુંગળી સાંતળી લો પછી બટાકા નો છૂંદો નાખી દો અને પછી ગેસ ધીમો કરી થોડી વાર ચલાઓ
- 4
હવે લોટ ની બે પાતળી રોટલી વણી લો,રોટલી ના ઉપર બટાકા નો માવો પાથરી ઉપર બીજી રોટલી ગોઠવી સાઇડ થીદબાવી દો.અને ફરી બને ને સાથે વણી લો.
- 5
હવે સરસ થી પરોઠા ને સેકી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન્ડ સાવર સૂપ
#નોન ઇન્ડિયન રેસીપી આં સૂપ ચાઈનીઝ રેસીપી છે,પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે કે જે ચાઈનીઝ વાનગી પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજ ફ્રેન્કી
#ભરેલી#નોન ઇન્ડિયન આં વાનગી ભરેલી પણ છે અને નોન ઇન્ડિય પણ છે.જે શાક બાળકો ખાવા માં નખરા કરે છે તે પણ આં હોંસે હોંસે ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
"સમોસા"
#રસોઈનીરંગત #તકનીક આં વાનગી તળી ને બનાવી છે. સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ છે.નાસ્તા મા કે જમણવાર હોય ત્યારે લોકો બહુ પસંદ કરે છે. જરૂર બનાવજો Varsha Karia I M Crazy About Cooking -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
#શાક ગ્રીન આલું ભાજી (ફરાળી આલું ચાટ)
#શાક આં શાક ફરાળ મા પણ ખાય શકાય અને એમજ નાસ્તા કે જમવા માં પણ લય શકાય.જોવામાં જેટલું આંખ ને ગમે છે સ્વાદ મા તેટલું જ જીભ ને ગમે છે.. ચાટ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ચાપડિ _ઉંધીયું (કાઠિયાવાડી સ્પેશલ)
#૨૦૧૯ શિયાળા માં ખાસ દર રવિવારે બનતી આં વાનગી ચાપ ડી ઉંધીયું છાસ અને પાપડ - સલાડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વળી શાક પણ સરસ આવે છે બધું જ મળી શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
ઇટાલિયન પીઝા
#૨૦૧૯#નોનઇન્ડિયન રેસિપી...આં ઇટાલિયન પીત્ઝા છે વિદેશી વાનગી પણ ભરતીઓ ખૂબ સરસ રીતે પસંદ કરે છે.તેના મૂળ સ્વરૂપ મા અનેક પ્રકારા ફેરફાર કરી શકાય છે અને કરે છે.અનેમોજ થી ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
બૂંદી કઢી
#ઇબુક#day14 આં વાનગી રાઈસ સાથે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કઢી બહુ બનતી હોય છે આજે આપણે બૂંદી કઢી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
કૂકીઝ
#નોન ઇન્ડિયન. આં કૂકીઝ ને આપણે નાન ખટાય પણ કહીએ છીએ આને આપણે ઓવેન્ વિના અને બેકીંગ પાઉડર કે સોડા વિના બનાવી શકીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
રવા બેટર સેન્ડવીચ
#ઇબુક૧#૨૦ આં સેન્ડવીચ બ્રેડ સેન્ડવીચ ના જેવી જ છે પણ અહીં રવા ના ખીરા નો ઉપયોગ થયો છે.સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ ચ. Varsha Karia I M Crazy About Cooking -
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
મસાલા સેન્ડવીચ
#હેલ્થીફૂડ ફાસ્ટફૂ ડ મા સેન્ડવીચ બહુ જલદી બને એવી અને સ્વાદિષ્ટ વાનગી છે. લગભગ લોકો ને એ પસંદ હોય છે ટિફિન મા બાળકો ને પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
ઘુઘની પાવ
#AV આં ઘૂઘની ખરેખર બંગાલ ની છે પણ અહી ગુજરાતી લોકો તેને રગડા નુ નામ આપ્યું છે આમાં ગળાસ કે ખટાસ નો ઉપયોગ નથી કરતા છતાં ખૂબ જ ટેસ્ટી છે Varsha Karia I M Crazy About Cooking -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
દહી વડા
#ઇબુક #day12 દહી વડા નાસ્તા મા કે રાત્રિ ના જમવા મા ખૂબ જ મજા આવે છે. આપણે ત્યાં ગુજરાતીઓ મા દહી વડા બહુ પ્રિય વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
દમ આલુ
#goldenapron2##wick 9 jammu kashmir#જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત ડીશ ને તેઓ જમવામાં પસંદ કરે છે એવી વાનગી એટલે દમ આલુ ..જે આપડે આજે નવી રીતે ફટાફટ બનાવી શકીએ ને ટેસ્ટ પણ સરસ.જ થાઇ છે ઓછા સમય માં ગ્રેવી વારુ પણ કુકર માં બનાવાથી જલદી બને છે ને સ્વાદ નવા સુંગંધ બે કરાર રહે છે દેખાવ પણ સુંદર જ રહે છે. Namrataba Parmar -
આલુ ટિક્કિયા
#કાંદાલસણઆલુ ટિક્કી (આલુ પેટીસ )આ આલુ ટિક્કિયા રાગડા સાથે કે ભેળ મા પણ ખવાય છે બર્ગર સાથે પણ સર્વ કઈ શકાય બનાવ મા ખુબ જ સરળ અને સૌ ઓછી અને ઘર ની જ વસ્તુઓ થી બની શકે છે Varsha Karia I M Crazy About Cooking -
અાલુ ના પરોઠા
#ટી ટાઈમ આલુ ના પરોઠા જાણીતી માનીતી વાનગી છે. પણ ચા ની સાથે આલુ ના પરોઠા ખાવા ની મજા જ ઔર હોય છે. Parul Bhimani -
દમ-આલુ
#ઇબુક૧#૨૨#રેસ્ટોરન્ટસામાન્ય રીતે બહાર મળતા ફૂડ ધરે બનાવી શકાય છે, વળી હેલ્ધી અને ટેસ્ટ વાઈજ પણ સારા બને છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ