વેજ ફ્રેન્કી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#ભરેલી#નોન ઇન્ડિયન આં વાનગી ભરેલી પણ છે અને નોન ઇન્ડિય પણ છે.જે શાક બાળકો ખાવા માં નખરા કરે છે તે પણ આં હોંસે હોંસે ખાય છે
વેજ ફ્રેન્કી
#ભરેલી#નોન ઇન્ડિયન આં વાનગી ભરેલી પણ છે અને નોન ઇન્ડિય પણ છે.જે શાક બાળકો ખાવા માં નખરા કરે છે તે પણ આં હોંસે હોંસે ખાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા બધા શાક ને જીણા સમારી નિમક નાખી ચોળી લો પછી કડાઈ માએક ચમચી તેલ નાખી ગરમ થાય એટલે સતદી લો બહુ ચડવા નથી દેવાના.હવે તેમાં ગ્રીન ચિલી સોસ રેડ ચીલી સોસ,ટોમેટો સોસ નાખી મિક્સ કરી લો
- 2
હવે જે લોટ બાંધી ને રાખ્યો છે તેને એક બાજુ સેકી લો બીજી બાજુ ફેરવી ગેસ ધીમો કરી લો પછી તેના ઉપર આં તૈયાર કરેલું મિશ્રણ મુકો અને રોટલી ને રોલ કરી તેલ થી સકો.તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન્ડ સાવર સૂપ
#નોન ઇન્ડિયન રેસીપી આં સૂપ ચાઈનીઝ રેસીપી છે,પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે કે જે ચાઈનીઝ વાનગી પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
રાયતા મરચા
https://cookpad.wasmer.app/in-gujrati recipe#અથાણાંઆ રાયતા મરચા જોવા માં જેટલા સરસ લાગે છે એટલા જ સ્વાદિષ્ટ બને છે. આપણે ગુજરાતીઓ ગાંઠિયા સાથે થેપલા,પરોઠા,અને રોટલી સાથે ખાય છે મરચા વગર ના ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
ઇટાલિયન પીઝા
#૨૦૧૯#નોનઇન્ડિયન રેસિપી...આં ઇટાલિયન પીત્ઝા છે વિદેશી વાનગી પણ ભરતીઓ ખૂબ સરસ રીતે પસંદ કરે છે.તેના મૂળ સ્વરૂપ મા અનેક પ્રકારા ફેરફાર કરી શકાય છે અને કરે છે.અનેમોજ થી ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કૂકીઝ
#નોન ઇન્ડિયન. આં કૂકીઝ ને આપણે નાન ખટાય પણ કહીએ છીએ આને આપણે ઓવેન્ વિના અને બેકીંગ પાઉડર કે સોડા વિના બનાવી શકીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
પોટેટો એપિટાઈઝર (Potato Appetizer recipe in Gujarati)
પોટેટો એપિટાઈઝર એક સ્ટાર્ટર છે. અને નાના બાળકો પણ તેને બહુ મઝા થી ખાય છે. Chintal Kashiwala Shah -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કી માં તમને જે ભાવે એ વેજીટેબલ નો ઉપયોગ કરી શકો છો.. આમ બાળકો શાક ના ખાઈ રોજ એક જ શાક થી કંટાળી જાય પણ એમાં શાકભાજી ના ઉપયોગ સાથે મયોનિઝ અને સોસ નો ઉપયોગ થાય છે એટલે બાળકો હોંશે હોંશે ખાય છે.. Ankita Solanki -
ફ્રાઇડ રાઈસ
#ઇબુક #રાજકોટ21#day7 આં ભાત સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.દેખાવ પણ ખૂબ જ સુંદર છે જોવાથી જ ખાવા નુ મન થાય જાય, વળી બનવા માં પણ સહેલા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
#શાક ગ્રીન આલું ભાજી (ફરાળી આલું ચાટ)
#શાક આં શાક ફરાળ મા પણ ખાય શકાય અને એમજ નાસ્તા કે જમવા માં પણ લય શકાય.જોવામાં જેટલું આંખ ને ગમે છે સ્વાદ મા તેટલું જ જીભ ને ગમે છે.. ચાટ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
હોટ એન્ડ સાવર સૂપ
#સ્ટાર્ટર આં સૂપ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર તથા પોષ્ટિક હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
આલુ પરોઠા
#ભરેલી આં વાનગી આમતો જૂની અને જાણીતી છે પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે. કે બહુ જ પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
સ્ટફ્ રવા રોલ
# ભરેલી# આજે મેં પહેલીવાર સ્ટફ રવા રોલ બનાવ્યા છે.જે હેલ્ધી અને બાળકોને પણ ભાવે એવા છે. Sonal Lal -
હોટ એન્ડ સાવર સૂપ
#એનિવર્સરી#વિક1#વેલકમડ્રીંક#લવહોટ એન્ડ સાવર સૂપ સ્વાદ મા ચટાકેદાર હોય છે વળી બનાવવા મા પણ સરળ છેઆજકાલ પ્રસંગો મા વેલકમ ડ્રીંક માંટે પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt -
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
સુકી ભાજી ફ્રેન્કી
#ફ્યુઝનબાળકો ઘણી વખત શાક રોટલી ખાવામાં નખરા કરતા હોય ત્યારે આ રીતે શાક રોટલી ખવડાવી શકાય છે. cdp6125 -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ મચૂરિયન નૂડલ્સ
#શિયાળાશિયાળા માં કોબીજ અને લીલી ડુંગળી ખૂબ જ સરસ મળતી હોય છે, આમ શાક બનાવી આપીએ તો બાળકો મોં બગડે, એના કરતાં એનો ઉપયોગ કરી મંચુરિયન કે એમને ભાવે એવી વાનગી મા કરી આપીએ તો ખાઈ લે.. Radhika Nirav Trivedi -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9703912
ટિપ્પણીઓ (2)