બૂંદી કઢી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#ઇબુક#day14 આં વાનગી રાઈસ સાથે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કઢી બહુ બનતી હોય છે આજે આપણે બૂંદી કઢી બનાવીશું.
બૂંદી કઢી
#ઇબુક#day14 આં વાનગી રાઈસ સાથે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કઢી બહુ બનતી હોય છે આજે આપણે બૂંદી કઢી બનાવીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ છાસ મા ચણા નો લોટ નિમક અને ખાંડ નાખી બ્લેન્ડર થી ફિ ટો અને પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું,હિંગ, તજ પત્તા,લાલ મરચા લવિંગ, નાખી વઘાર કરો તેમાં છાસ નાખી સરસ થી મિક્સ કરો થોડી વારમાં કઢી ઘટ્ટ થવા લાગે એટલે બૂંદી નાખી દો પછી કોથમીર,કાજુ છાંટી ઉતારી લો તૈયાર છે સ્વાદિષ્ટ કઢી. ભાત સાથે જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બુંદીકઢી
#દાળકઢી ભારતીય મેનુ મા દાળ કઢી બહુ મહત્વ ધરાવે છે.ભાત કે ખિચડી અથવા પુલાવ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.બૂંદી કઢી ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ખારી બૂંદી
#ઇબુક૧#૫#નાસ્તો ખારી બૂંદી નાસ્તા મા મમરા કે ચેવડા સાથે સરસ લાગે છે બૂંદી નુ રાયતું પણ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
રાયતા લાલ મરચા
#ઇબુક #day23 આં રાયતા મરચા નાસ્તા મા , થેપલા પરાઠા સાથે ગાઠિયા સાથે ખૂબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચાપડિ _ઉંધીયું (કાઠિયાવાડી સ્પેશલ)
#૨૦૧૯ શિયાળા માં ખાસ દર રવિવારે બનતી આં વાનગી ચાપ ડી ઉંધીયું છાસ અને પાપડ - સલાડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વળી શાક પણ સરસ આવે છે બધું જ મળી શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી કઢી સાથે ખીચડી ખુબજ સરસ લાગે છે' આજે મેં ડીનર માં કઢી ખીચડી બનાવી છે Jigna Patel -
-
કૂકર મા ખાંડવી
#કૂકર #india આં ખાંડવી કૂકર મા બનેલી છે તેનો સ્વાદ કડાઈ મા બનેલી જેવો જ આવે છે.ખાંડવી એ આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી કહી શકીએ. Varsha Karia I M Crazy About Cooking -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
ખાટી મીઠી ગુજરાતી કઢી
કઢી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ રેસિપી વીક માં એક વખત કઢી ના હોય તેવું તો બનેજ નહિ બરાબરને... Daxita Shah -
મસાલેદાર વાલ
#ઇબુક#day4આં એક કઠોળ છે પણ પણ વાલ સાક તરીકે પણ લેવાય છે સરસ સ્વાદિષ્ટ લાગે એવો આં કઠોળ છે Varsha Karia I M Crazy About Cooking -
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
"છોલે મસાલેદાર"
#કઠોળ કઠોળ એ દરેક રીતે સારું છે,હે લ્થી રહેવા માટે કઠોળ બહુ સારો ભાગ ભજવે છે અહી આપણે સફેદ ચણા જેને છોલે ચણા કહીએ છીએ,તેમસાલેદાર બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
હાંડવો
#સાઉથ#ઇબુક #day16 આં હાંડવો બનવા મા અને સ્વાદ મા ખૂબ જ સરસ છે ટિફિન મા પણ આપી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
-
ઈડલી સંભાર(ચટ્ટની) સાથે
#હેલ્થીફાસ્ટફૂડ ઈડલીસંભાર એ બધાની પ્રિય વાનગી છે.વળી બનવા મા પણ સહેલું છે.સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે નાના બાળકો તથા મોટા બધા ને ભાવે છે.ખાવા માં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#RajasthanIરાજસ્થાની ફુડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે. આજે આપણે મેથીના પકોડા સાથે કઢી બનાવીશું. આ પકોડા કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Parul Patel -
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
ફ્રાઇડ રાઈસ
#ઇબુક #રાજકોટ21#day7 આં ભાત સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.દેખાવ પણ ખૂબ જ સુંદર છે જોવાથી જ ખાવા નુ મન થાય જાય, વળી બનવા માં પણ સહેલા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10841879
ટિપ્પણીઓ