ગઝપાચો

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#નોનઇન્ડિયન
ગઝપાચો એ સ્પેનિસ ઠંડુ સૂપ છે. જેના મુખ્ય ઘટકો, કાકડી ટામેટું અને સિમલા મરચાં છે. ગરમી માં આ ઠંડુ સૂપ સ્વાસ્થ્ય ની સાથે ઠંડક પણ આપે છે. સ્પેન માં આ સૂપ માં બ્રેડ પણ ઉમેરાઈ છે જે મેં નથી ઉમેરી.

ગઝપાચો

#નોનઇન્ડિયન
ગઝપાચો એ સ્પેનિસ ઠંડુ સૂપ છે. જેના મુખ્ય ઘટકો, કાકડી ટામેટું અને સિમલા મરચાં છે. ગરમી માં આ ઠંડુ સૂપ સ્વાસ્થ્ય ની સાથે ઠંડક પણ આપે છે. સ્પેન માં આ સૂપ માં બ્રેડ પણ ઉમેરાઈ છે જે મેં નથી ઉમેરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2-3ટામેટા
  2. 1કાકડી
  3. 1નાનું સિમલા મરચું
  4. 1લીંબુ
  5. 1/4 કપઓલિવ ઓઇલ
  6. 1કળી લસણ
  7. મીઠું, મરી સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાકડી ને છાલ ઉતારી ને સુધારી લો. બી વાળી હોય તો બી કાઢી નાખવા. ટામેટા અને સિમલા મરચાં ને પણ સુધારી લો.

  2. 2

    હવે મિક્સર ના જાર માં સુધારેલા શાક, લસણ, લીંબુ નો રસ, ઠંડુ પાણી અને થોડા બરફ ના ટુકડા નાખી બ્લેન્ડ કરો.

  3. 3

    પછી મીઠું, મરી અને ઓલિવ ઓઇલ નાખી ફરી બ્લેન્ડ કરો. પછી ગાળી લો.

  4. 4

    એકદમ ઠંડુ કરો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes