રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પહેલા બટાટા ની છાલ ઉતારી ને સમારવા પછી કુકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ મેથી લીમડા ના પાન નાખી ને બટાટા નાખો પછી એમાં મસાલા નાખી ને પાણી નાખી ને ઉકાળવું કુકર માં ૨/૩ સિટી બોલાવો શાક તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
-
-
તરબુચ ની છાલ નુ શાક (Watermelon Rind Shak Recipe In Gujarati)
તરબુચ ની છાલ ની અંદર સફેદ ગરફ નુ શાક Heena Timaniya -
-
-
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#AM3આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
-
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
લીલા વટાણા નુ શાક
#ઇબુક૧ #૮#લીલી શિયાળા માં ખાસ કરીને લીલા વટાણા આવે પણ ખૂબ અને ભાવે પણ ખૂબ વટાણા નુ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
મેથી મરચાં નુ શાક (chilly fenugreek recipe in Gujarati)
#india2020પહેલાના જમાનામાં જ્યારે લોકો બહાર ગામ જતા હતા ત્યારે જમવા માટે કાંઈ ને કાંઈ સાથે લઈ જતા એ વાનગી એવી હોવી જોઈતી કે જે અમુક દિવસ આરામથી ખાઈ શકાય. એમાંની એક રેસીપી હતી મેથી મરચા નુ શાક. કડવી મેથી અને તીખા મરચા નું બનેલું શાક ના તો તીખુ અને ના તો કડવુ બને છે. જુઓ સ્વાદિષ્ટ મેથી મરચાં નાં શાક ની રેસિપી. જેને 3 થી 4 દિવસ સુધી સાચવી શકાય છે. #ડિનર #goldenapron3#week6#methi Vishwa Shah -
-
ટેમરીન્ડ રાઈસ (Tamarind Rice Recipe In Gujarati)
#LB લંચ બોક્સ રેસીપી ઇમલી વાલે ચાવલ. પુલિહોરા રેસીપી. સરળ અને સ્વાદિષ્ટ પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન રેસીપી. કાંદા અને લસણ વગર ની રેસીપી તહેવાર અને પૂજા વખતે બનાવવામાં આવે છે. બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે મસાલેદાર ટેસ્ટી રાઈસ. Dipika Bhalla -
-
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
-
છાલવાળુ બટાકા નુ શાક
#MDC આ શાક મારા મમ્મીને ખૂબ જ પ્રિય છે... એમને આ શાક જેટલી વાર આપો તેટલી વાર ખૂબ જ પ્રેમ થી ખાય અને માણે.... અને જોગાનુજોગ આ શાક એમની 3 દીકરીઓ ને પણ ખૂબ જ પ્રિય છે....કહેવાય છે ને કે " માં તેવા બેટા ને વડ તેવા ટેટા".. તો આવો આજ હું તમને મારા માતુશ્રી ની પ્રિય વાનગી તમારી સમક્ષ રજૂ કરુ છું...💐💐🤗🤗happy mothers day💐💐🤗🤗 Kajal Mankad Gandhi -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
કેરલા સ્ટાઇલ શક્કરિયા નું શાક (Kerala Style Shakkariya Shak Recipe In Gujarati)
#KER કેરલા/અમદાવાદ સ્પેશિયલ રેસીપી સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ, પોષક તત્વો થી ભરપુર શક્કરિયા નું શાક બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
સાંભાર મસાલા
#ઇબુક૧#૩૨રેસ્ટોરન્ટ જેવો સાંભાર બનાવવા ઘરે સાંભાર મસાલો બનાવીને બહાર જેવો જ સ્વાદ માણી શકાય છે.હવે ઘરે જ બનાવો સાંભાર મસાલો નીચે આપેલી રીત પ્રમાણે. Anjana Sheladiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9739532
ટિપ્પણીઓ