રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા બટર મૂકી મેંદો સાતરી લેવો.સાથે ઝીણું સમારેલું લસણ કેપ્સિકમ બાફેલા મકાઈ દાણા સમારી ઉમેરી લેવા. અને છીણી ને ચીઝ મરી પાવડર દૂધ ઉમેરી હલાવી લેવું.મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરવા.પર્પલ કોબીજ સમારીને ઉમેરવું.
- 2
હવે એક દોણી મા પાણી ઉકારી મેક્રોની ઉમેરી મીઠું અને ચમચી તેલ ઉમેરી પાસ્તા બાફી લેવા. 70%બફાઈ જાય એટલે ચારણી મા કાઢી ઠંડુપાણી રેડી છૂટ્ટા કરવા.અને સોસ મા ઉમેરી થોડીવાર થવા દેવા.લીલા કાંદા ઉમેરવા. છેલ્લે ચેરી ટમેટા સમારી ઉમેરવા.
- 3
હવે બ્રેડ પર બટર લગાડી મેક્રોની નુ ટૉપિંગ મૂકી ચીઝ ગ્રેટ કરી ઓવન મા અથવા તવા પર નીચે બટર ચોપડી શેકી લેવા ઢાંકણ ઢાંકી ને. ચીઝ ઓગળે ત્યાં સુધી.
- 4
બહાર કાઢી ઓલીવ્સ ચેરી ટોમેટો કેપ્સિકમ થી સજાવી પરોસવા ગરમા ગરમ. તૈય્યાર છે ઓપન ટોસ્ટ સેન્ડવિચ.
- 5
ઇટાલિયન રેસિપી ખૂબ જ બ્લેન્ડ ટેસ્ટ હોઈ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક ટોસ્ટ
#નોનઇન્ડિયનઆ વાનગી વડે છોટી છોટી ભુખ ને બાય બાય કરી શકાય... તરત બનાવી ને પીરસી શકાય. Hiral Pandya Shukla -
-
-
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
-
-
પાસ્તા ગ્રીલ સેન્ડવિચ(Pasta Grill Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટMy first recipe Anjali Sakariya -
-
સોજી મલાઈ ઓપન સેન્ડવિચ
સોજી બટર ને ફૂલ વેજ સાથે બ્રેડ સવારના નાસ્તા માટે ક્વિક રેસીપી છે અને ફૂલ મિલ પણ છે આમાં તમે તમારી ચોઈસનું શાક લઇ શકો છો Kalpana Parmar -
-
-
વેજ કોલ્સલો સેન્ડવિચ (Veg. Coleslaw Sandwich Recipe In Gujarati)
#CTઆણંદ ને દૂધની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રખ્યાત બન્યુ. આ શહેર ભારત અને આનંદ કૃષિ યુનિવર્સિટીના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) નું હોસ્ટ કરે છે. મોટાભાગના લોકો દ્વારા સૂચવવામાં આવેલ કારણ, પુષ્કળ પ્રમાણમાં તમાકુ, બટાકા અને કેળા ઉત્પન્ન કરનારી જમીન છે. નજીકમાં હોવાને કારણે અથવા તમે જોડિયા શહેર કહી શકો છો, વલ્લભ વિદ્યાનગરને, જે અભ્યાસ માટે પ્રખ્યાત ભારતનું એક શહેર તમને યુવાનો સાથે સુસંગત રાખે છે.અહીંયા ઘણા બધા cuisine available છે. તેમાં થી આજે હું RELISH WORLD ની સેન્ડવિચ ખુબ જ ફેમસ છે તે શેર કરવા માંગુ છું. Bhumi Parikh -
ચીઝી સ્પીનાચ કોર્ન ટોસ્ટ
#goldenapron3#week3#Bread#Milkમકાઈ અને પાલક સાથે વ્હાઈટ સૉસ નો ઉપયોગ કરી ઓપન ટોસ્ટ બનાવ્યા છે .. ચીઝ હોવાથી બાળકોને પણ મઝા આવે અને મિશ્રણ તૈયાર કરી ને રાખીએ જ્યારે મહેમાન આવે ત્યારે ગરમાગરમ ટોસ્ટ બનાવવા માં સરળતા રહે એવી એક વાનગી જે સ્ટાર્ટર અથવા ગરમ નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કીટી પાર્ટી અથવા બાળકોની બર્થ ડે પાર્ટી માટે આ ટોસ્ટ સર્વ કરી શકાય. Pragna Mistry -
-
મેક એન્ડ ચીઝ (Mac and Cheese recipe in gujarati)
#GA4#Week10Mac & Cheese એ એક એવું કોમર્ફટ ફુડ છે જે બાળકો તથા મોટા બધાને પ્રીય છે. મૂવી નાઇટ, બર્થ ડે અથવા કેંન્ડલ લાઈટ ડીનર માં વન પોટ મીલ તરીકે તેનો સમાવેશ કરી શકો છો. Krutika Jadeja -
મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ
#ટિફિન મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવીચ સહુ કોઈ ને પસંદ છે .આ રેસીપી ઝડપી બની જાય છે. Rani Soni -
-
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ
#ઇબુકઆજે હું બધા ની ભાવતી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ લાવી છું. આ એક ફટાફ્ટ બની જતી વાનગી છે. આમાં આપડી ભાવતી કોઈ પણ સબ્જી વાપરી શકીયે છીએ.બાળકો ની તો આ ભાવતી વાનગી છે. લંચ બોક્સ માટે એકદમ પેરફેક્ટ. Sneha Shah -
-
-
-
-
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
-
ચિઝી આલુ મટર ઓપન સેન્ડવિચ (Open sendwitch in gujrati)
#ડિનર હાલ લોકડાઉન માં બ્રેડ અને ચીઝ મળવી મુશ્કેલ.. પણ અહીં એક શોપ માં મને મળી ગઈ.. અને મારી દીકરી નું કામ થઈ ગયું.. આ સેન્ડવિચ બનાવવા માં એકદમ સરળ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
-
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયનઆ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Deepa Rupani -
-
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ