બટાકા નુ રસાવાળુ શાક

Stuti Raval
Stuti Raval @cook_17473369

બટાકા નુ રસાવાળુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટાકા
  2. ટામેટુ
  3. ૧ચમચી તેલ
  4. ૧ નાનો ટુકટો ગોળ
  5. ૫ થી ૭ મીઠા લીમડા ના પાન
  6. ૧ ચમચી હળદર, લાલ મરચું, ધાણાાજીરુ,ગરમ મસાલો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. અડધી ચમચીરાઈ, જીરૂ,હીગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર મા તેલ મુકી.. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું,લીમડો અને હીંગ નાખો..

  2. 2

    હવે બટાકા ટામેટા અને ઉપર ના બધા મસાલા નાખો..

  3. 3

    હવે ૧ કપ પાણી નાખી ને ૩ સીટી વગાડો..

  4. 4

    તૈયાર છે બટાકા નુ રસાવાળુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes