સોયા વડી નું શાક (Soya Chunk Shak Recipe In Gujarati)

સોયાબીન ની વડી એ પો્ટીન નો ખૂબ સારો એવો સોઁસ છે.એનુ ગે્વીવાલુ શાક નાના મોટા સૌ ને ભાવશે.
સોયા વડી નું શાક (Soya Chunk Shak Recipe In Gujarati)
સોયાબીન ની વડી એ પો્ટીન નો ખૂબ સારો એવો સોઁસ છે.એનુ ગે્વીવાલુ શાક નાના મોટા સૌ ને ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોયાચંકસ ને મીઠું નાંખેલા ગરમ પાણી મા પલાળી.....૧૦ મિનીટ પછી હાથેથી બરાબર પાણી નીચોવી લઇ સાઇડ પર રાખવી
- 2
કડાઇ મા વઘાર માટે તેલ મુકી ખડા મસાલા સાંતળવા. તેમાં બારીક સમારેલા કાંદા ને બા્ઉન થાય ત્યાં સુધી પકાવવા.તેલ છુટુ પડે એટલે બારીક સમારેલા ટામેટ ઉમેરવા....
- 3
ટામેટાં ગળી જાય એટલે બધા મસાલા કરવા.મીઠુ નાખવુ....જરૂર લાગે તે થોડું ગરમ પાણી એડ કરવું જેથી મસાલા બળે નહી.બટાકુ એડ કરવું....બરાબર હલાવી ઢાંકીને ૫ મિનીટ ચડવા દેવું......૫ મિનીટ પછી સોયાવડી ઉમેરી...બરાબર હલાવી ફરી ઢાંકીને ચડવા દેવું.
- 4
૫ મિનીટ બાદ ગરમ પાણી ઉમેરી ગે્વી ને બરાબર પકાવવી. ૧૦ મિનીટ બરાબર ઉકાળી ને ગે્વી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો....કોથમીર થી સજાવી લેવું.ગરમાગરમ સોયાવડી ના શાક ને ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્રોટીન પેક સોયા સ્ટીકસ(soya sticks recipe in gujarati)
#Nc #cookpadindia#cookpadguj🔹સોયાબીન સેવન ના ફાયદા :🔸સોયાબીન માં ઝીરો કોલેસ્ટ્રોલ છે.🔸ટાઈપ ટૂ ડાયાબિટીસ નું જોખમ ઘટાડે છે.🔸સોયાબીન કમ્પ્લીટ પ્રોટીન પેકેજ છે. Neeru Thakkar -
ભગત મૂઠિયાં નું શાક
#લોકડાઉન દક્ષિણ ગુજરાત ની ખૂબ જાણીતી ડીશ છે.આ શાક જુદી જુદી રીતે બને છે.ઘરમાં હોય તે ઘટકો નો ઉપયોગ કરી બનાવી છે.લોકડાઉન માં ઘણી ઉપયોગી થશે. Bhavna Desai -
સરગવા ની શીંગ નું શાક
સરગવો ઔષધીય ગુણો ધરાવતી બહુ ઉપયોગી વનસ્પતિ છે.આજે મે એની શીંગ નું રસાદાર શાક કયુઁ છે..જે રોટલી/ ભાત બંને સાથે ખાઇ શકાય. Rinku Patel -
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDCઆ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી. Tejal Vaidya -
-
-
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
સોયા વડી થાલીપીઠ (Soya Vadi Thalipeeth Recipe In Gujarati)
આ રેસીપી મેં મારા બાળકો માટે સ્કુલ ટિફિન માટે બનાવી છે મારા બાળકોને સોયા વડી ભાવતી નથી તેમને કંઈક અલગ રીતે ખવડાવવા માટે આ રેસિપી મેં ટ્રાય કરી છે Vaishali Prajapati -
-
-
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)
#RC3 પનીર લબાબદાર એક પંજાબી સબ્જી ને આ રીત થી બનાવશો તો એકદમ રેસ્ટોરેન્ટ /ઢાબા જેવો જ ટેસ્ટ આવશે .રીચ મખની રેડ ગે્વી અને કાજુ ,મલાઇ,બટર,ઘી તેમજ ખડા મસાલા અને પાઉડર મસાલા ના મીક્ષર થી બનતી ટેસ્ટી વાનગી જરૂર ટા્ય કરજો. Rinku Patel -
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
બસંતી પુલાવ
#ડિનર#starપુલાવ એ નાના મોટા સૌ ની પસંદ નું ભોજન છે. જ્યારે હળવા ભોજન ની ઈચ્છા હોય ત્યારે પુલાવ, ખીચડી વગેરે સારો વિકલ્પ બને છે. આ હલકો મીઠો એવો પુલાવ ,બંગાળ ની ખાસિયત છે. Deepa Rupani -
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri -
પાલક પનીર (Palak Paneer recipe in gujarati)
#નોર્થપાલક એ વિટામીનથી ખૂબ જ ભરપૂર છે અને એ પણ પનીર સાથે ખુબ જ સરસ લાગે છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડિશ પાલક પનીર. Shreya Jaimin Desai -
લેફ્ટઓવર શાક માથી પાવભાજી (Leftover Shak Pavbhaji Recipe In Gujarati)
#LO રસાવાળા શાક જેમ કે આલુ મટર,રીંગણ બટાકા વટાણા ને એક સરસ તડકો આપીને ટેસ્ટી પાવભાજી બનાવી શકાય. લેફ્ટઓવર શાક માથી ટેસ્ટી પાવભાજી Rinku Patel -
સોયા વડી નું ગ્રેવી વાળુ સાક (Soya Vadi Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati સોયા વળી એ ખુબજ ગુણકારી હોય છે...અને ઘણા લોકો તો ઘઉંના લોટ માં સોયા વળી નો પાઉડર ઉમેરતા હોય છે..જેથી તેમાં રહેલા પોષક તત્વ રોટલી માંથી પણ મળતા રહે...અને રોજ ખાય પણ શકાય.. Tejal Rathod Vaja -
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
-
સોયા પુલાવ(Soya pulav recipe in gujarati)
#સુપરશેફ4#rice સોયા ચન્કસ એ ખુબ જ હેલ્ધી હોય છે જો તમે બાળકો ને ટીફીન માં કે નાસ્તામાં કંઈક અલગ અલગ કરીને આપી તો તે હોંશે હોંશે ખાય છે એટલે જ પુલાવ કે બિરયાની કે પછી પ્લેન રાઈસ હોય એ તો બધાને પંસદ હોય તો તમે તેમાં આ સોયાનો ઉપયોગ કરી ને હેલ્ધી ડિશ બનાવી શકો છો Bhavisha Manvar -
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
More Recipes
ટિપ્પણીઓ (12)