નટી બો્કનવ્હીટ પુડીંગ

VANDANA THAKAR @cook_14613320
#દૂધ
આ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ.
નટી બો્કનવ્હીટ પુડીંગ
#દૂધ
આ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ઘંઉના ફાડા ધોઈ એમા ગરમ પાણી ઉમેરી ઢાંકી દો.નરમ થઈ જશે. થોડી વાર રહેવા દો.
- 2
હવે દૂધ ગરમ કરવા મૂકો. એમા ઉપર બતાવેલા ઘંઉના ફાડા ઉમેરી ઉકાળો.
- 3
હવે બા્ઉનશુગર ઉમેરો
- 4
દૂધ થોડું ઉકળે એટલે કન્ડેન્સમિલ્ક અને ઓગાળેલો કસ્ટરડ પાવડર ઉમેરી દૂધ ને થીક થવા દો.
- 5
દૂધ થીક થાય પછી ચીલ્ડ કરી લો.એસેમ્બલ કરવા માટે ગ્લાસમાં નટ્સ ઉમેરી ઉપર ચીલ્ડ પુડીંગ પોર કરી પરોસો.ચોકલેટ છીણ અને બદામ થી સજાવેો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ
#ફ્રૂટ્સઆ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે VANDANA THAKAR -
ચીઝી પ્રીઝેલ
#મૈંદાઆ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છેપણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે. VANDANA THAKAR -
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે Kalpana Parmar -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
-
લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.#Gujjuskitchen#ફયુઝનવીકHeena Kataria
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
ચીઝી પાસ્તા શોટ્સ
#બર્થડેજન્મદિવસ એટલે લાગણીઓનો ઊમળકો.બાળકોના જન્મદિવસની માતા -પિતા ખૂબ ચીવટથી તથા હોંશે-હોંશે તૈયારીઓ કરતા હોય છે.મારી આ રેસીપી બાળકોની મનપસંદ છે. આ રેસીપી બનાવવાનું કારણ એ છે કે સરળતાથી બની જાય અને સર્વ એવી રીતે કરીશું કે અન્ન નો બગાડ પણ ન થાય. VANDANA THAKAR -
હરીયાલી ડોનટ્સ
#લીલીશિયાળામાં લીલા શાક ખુબ સરસ આવે છે પરંતુ એમાંથી રોજ એકનુ એક બનાવીએ તો મે આજે ખુબજ ટેસ્ટી ડોનટ્સ બનાવ્યા છે જે બાળકો તો શું મોટેરાઓ પણ હોંશે હોંશે ખાશે VANDANA THAKAR -
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
મઠરી મેક્સીકન બાઈટ
#પાર્ટીઆ રેસિપી પસંદ કરવાનું કારણ કે મઠરી અને મેક્સીકન ટોપીંગ બનાવીને રાખી શકાય છે. તમે પાર્ટી ની મજા માણી શકો છો.ટેસ્ટી છે. VANDANA THAKAR -
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
ઝુનકા -ભાકર
#જોડીઝુનકા અને ભાકર એ મહારાષ્ટ્ર ની પરંપરાગત રેસિપી છે.આ ખુબ સરસ જોડી છે ઝુનકા- ભાકરની. VANDANA THAKAR -
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
ડેલગોના કોફી
અત્યારે આ કોફી ખુબ જ પ્રચલિત છે.આજે મે બનાવી છે. તમે પણ બનાવ જાે ખુબ જ સરસ લાગે છે.#લોકડાઉન Bijal Preyas Desai -
સ્પાઉટ બાસ્કેટ ચાટ
#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે Kala Ramoliya -
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
મિષ્ટી દોઈ (બંગાળી સ્પેશિયલ)
#goldenapron2Week 6આ મિષ્ટી દોઈ ગાડી ની ફેમસ મીઠાઈ છે આ મીઠાઈ માટીના વાસણમાં બનાવવો મારી પાસે નથી એટલે મેં સ્ટીલમાં બનાવી છે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ અને ઘટ્ટ બને છે Pinky Jain -
રગડા-પેટીસ
#લોકડાઉનહાલમાં જે સમય ચાલી રહ્યો છે તેમાં બધાનો સહકાર અને સાવચેતી ખૂબ જરૂરી છે.આમ છતા બાળકોને કે મોટાઓને કાંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.તો ચાલો ટેસ્ટી અને ચટપટી પરંતુ ઘરમાં મળી રહેતી વસ્તુઓ થી જ બનતી આ રગડા પેટીસ બનાવીએ.( આમ તો રગડા માટે કઠોળના સફેદ વટાણાનો ઉપયોગ થતો હોય છે પરંતુ મને આ મળી શકયા ન હોવાથી મે ઘરના લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે અને બ્રેડ ના ભુકાની બદલે રોટલીનો ભુકો) VANDANA THAKAR -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
-
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
મસાલા મેંદુવડા વીથ કોકોનટ ચટણી
#બ્રેકફાસ્ટસવાર નો નાસ્તો એવો હોવો જોઈએ કે જે પૌષ્ટિક તો હોય પરંતુ ટેસટી પણ હોય આ રેસીપી પણ આવી જ છે. VANDANA THAKAR -
-
ઈટાલીયન થેપલી(itlain thepli recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૩ #વિકમીલ૩માનવામાં આવે છે કે, પહેલાના સમયમાં બાજરીનો ઉપયોગ ફક્ત પક્ષીઓને ચણ નાખવા માટે જ કરવામાં આવતો હતો, જેમ જેમ તેમાં રહેલા કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિત કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઓળખ થતી ગઈ તેમ તેમ તેનો વપરાશ વ્યાપકપણે થવા લાગ્યો. ટાઈપ-2 ડાયાબિટીઝ, સ્તન કેન્સર જેવા રોગો સામે અસરકારક પુરવાર થયેલ છે, તેમાં હાર્ટ-પ્રોટેક્ટીવ ગુણધર્મો છે. અહીં મેં બાજરીના લોટમાંથી ઇટાલિયન સ્વાદવાળી થેપલી બનાવી છે. #ફ્રાઇડ #બાજરી #થેપલી Ishanee Meghani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9552983
ટિપ્પણીઓ