ઘૂઘરા

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#ગુજરાતી
ગુજરાતી રેસીપીની વાત હોય તો આપણા પારંપરિક ઘૂઘરાને તો ના જ ભૂલી જવાય.

ઘૂઘરા

#ગુજરાતી
ગુજરાતી રેસીપીની વાત હોય તો આપણા પારંપરિક ઘૂઘરાને તો ના જ ભૂલી જવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૫ જણ
  1. ૧ કપ મેંદો
  2. ૧ ટેબલસ્પુન ઘી
  3. લોટ બાંધવા પાણી
  4. સ્ટફીંગ
  5. ૩ ટેબલસ્પુન ઘી
  6. ૧/૨ કપ ઝીણો રવો
  7. ૧/૩ કપ કોપરાનું છીણ
  8. ૧/૨ કપ દળેલીખાંડ
  9. ૧/૨ ટીસ્પુન ઈલાયચીપાવડર
  10. જાયફળ પાવડર
  11. ૩ ટેબલસ્પુન નટ્સ
  12. તળવા માટે તેલ
  13. ૧ ટેબલસ્પુન ખસખસ
  14. કીશમીશ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેંદાના લોટમાં ઘીનું મોણ ઉમેરી પાણી થી સુંવાળી કણક રેડી કરો એને ૧૦ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે પેન મા ઘી મુકી રવાને સુગંધ આવે અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લો.શેકાય પછી બાઉલમા કાઢી લો.

  3. 3

    એ જ પેન મા કોપરાના છીણને પણ થોડું શેકી લો. કલર ચેન્જ ના થવો જોઈએ

  4. 4

    શેકાયલા છીણને રવા સાથે ભેગું કરી પછી એમા દળેલીખાંડ, ખસખસ, ઈલાયચીઅનેજાયફળ પાવડર અને નટ્સ ઉમેરો.બધુ બરાબર મિકસ કરી લો.

  5. 5

    મેંદાની કણકમાંથી પુરી વણી સ્ટફીંગ ભરી ઘૂઘરાનો શેપ આપો એને કાંગરી પાડી ગરમ તેલમાં તળી લો.

  6. 6

    તો રેડી છે આપણા પારંપરિક ઘૂઘરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes