રાંધવાની સૂચનાઓ
- 1
પાલકના પાન બ્લાન્ચ કરીલો. પનીર હુંફાળા પાણી માં 4-5 મિનિટ પલાળી રાખો. કઢાઇમાં થોડું તેલ લઇ સમારેલા ગળી, ટામેટાં, આદુ, લસણ નાખો. લવિંગ અને મરી સિવાયના બધા મસાલા ટેસ્ટ અને રિક્વાયર્ડ ક્વોન્ટિટી પ્રમાણે હમણાં જ નાખી દો. તેલ છુટે ત્યાં સુધી સાંતળી લો. ઠંડુ થાય એટલે પાલક અને સાંતળેલા ડુંગળી-ટામેટાં મિક્સરમાં વાટી લો.
- 2
હવે કઢાઈ માં વધેલુ તેલ અને બટર નાખો. ગરમ થાય એટલે લવિંગ અને મરી નાખો. તતડે ડુંગળી-ટામેટાં ની ગ્રેવી નાખો. તેલ છુટે એટલે પાલક નો પલ્પ નાખો.જરૂર મુજબ પાણી નાખો. વ્યવસ્થિત હલાવી લો.4-5 મિનિટ ઉકાળી પનીર નાખો. 2-3 મિનિટ ઉકાળી મલાઈ અને દહી નાખો. હવે વ્યવસ્થિત હલાવી ફરી ધીમી આંચ પર 4-5 મિનિટ રાખી ધીમું ધીમું ઉકળે એટલે ગેસ બંધ કરી દો.
- 3
રોટલીના કોઇ પણ પ્રકાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
-
-
કાજુ પનીર કડાઈ
નાના મોટા દરેકને હોટલ ના શાક ખૂબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકોને તો હોટેલ જેવા શાક ખૂબ જ ભાવે છે. એમાય પનીર એટલે સૌથી મનપસંદ શાક પછી તેમાં કાજુ હોય તો જોવાનુંજ શુ ? Kalpana Parmar -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9795753
ટિપ્પણીઓ