સ્પે. હરિયાળી ખીચડી

#VN અમારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે ખીચડી એ હેલ્દી અને હેલ્થ માટે બહુ સારો ખોરાક છે.જેને ભાવતી ના હોય તો એવા લોકો માટે અલગ રીતે ખીચડી બનાવી છે.જો આ રેસીપી જોઈ ખીચડી બનાવશો તો જરૂર થી ભાવશે અને ખીચડી ખાવા માં અનેરો સ્વાદ આવશે.
સ્પે. હરિયાળી ખીચડી
#VN અમારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે ખીચડી એ હેલ્દી અને હેલ્થ માટે બહુ સારો ખોરાક છે.જેને ભાવતી ના હોય તો એવા લોકો માટે અલગ રીતે ખીચડી બનાવી છે.જો આ રેસીપી જોઈ ખીચડી બનાવશો તો જરૂર થી ભાવશે અને ખીચડી ખાવા માં અનેરો સ્વાદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્પે.હરિયાળી ખીચડી બનાવવા માટે પહેલા મગ ની દાળ અને ચોખા મિક્સ કરો. પછી તેને બે વાર પાણી થી ધોઈ લો.હવે એક ગ્લાસ પાણી નાખી પાંચ મિનિટ સુધી મૂકો.હવે ખીચડી વઘારવા માટે હરદળ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, વટાણા, લવિંગ, તજ, તેલ તૈયાર કરો...
- 2
હવે ગેસ પર કુકર મૂકી તેમાં તેલ ગરમ કરી તજ,લવિંગ નાખી હરદળ, લાલ મરચું પાવડર નાખો પછી તેમાં પાણી માં પલાડેલી ખીચડી નાખી બધું મિક્સ કરીને ને કુકર બંધ કરી દો.હવે ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી દો હવે સમારેલા કોબીજ, લીલાં મરચાં, લીલી ડુંગળી, ટામેટાં, કોથમીર એક ડીશ માં તૈયાર કરી મૂકો...
- 3
હવે સમારેલા બધા શાકભાજી બીજી ડીશ માં મૂકી ને તેમાં બનાવેલી ખીચડી મૂકી ફરી બધા શાકભાજી ખીચડી પર મૂકો.હવે સ્પે.હરિયાળી ખીચડી ને મસાલા છાશ સાથે પીરસો અને ખીચડી ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મિકસ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી
#શાક મિક્સ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. ઓનીયન ગ્રેવી થી સ્વાદ અનેરો લાગે છે. આ શાક ભરપૂર વિટામીન વાળું છે. તો જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રંગૂની દાલફ્રાય
#India આજે મેં" રંગૂની દાલફ્રાય "બનાવી છે.જે જીરા રાઇસ સાથે ખાવા ની બહુ મજા પડી. આવી ટેસ્ટી દાલફ્રાય બનાવી હોય તો મારી આ રેસીપી જોઈ બનાવો અને હોટલ જેવી જ દાલફ્રાય ઘરે બનાવો ને" રંગૂની દાલફ્રાય " ટેસ્ટી સ્વાદ સાથે આરોગો. Urvashi Mehta -
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ
#હેલ્થી આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી,ડાયાબીટીસ, અનેક પ્રકાર ની બિમારી થી બચાવે છે. અને હેલ્થ પણ હેલ્દી રહે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને મિક્સ "વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગોરધન થાળ
#ગુજરાતીઆજે મેં ગુજરાતીઓ ની ફુલ ડીશ મુકી છે. જેનુ નામ મે "ગોરધન થાળ " આપ્યું છે. આવો જમવા માટે જાતજાતના પકવાન પીરસીયા છે. મજા માણો આ "ગોરધન થાળ" ખાવા ની. Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
દેશી મસાલા મગ
#India "દેશી મસાલા મગ " બહુ ટેસ્ટી અને ગામડાં માં બનાવે છે એ જ રીતે બનાવ્યાં છે. મગ ને આ રીતે બનાવશો તો ખાવા ની મજા આવશે.અને રોટલા સાથે બહુ જ સરસ લાગે છે . Urvashi Mehta -
-
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
રસાદાર પત્તરવેલીયા
#શાક તમે અળવી ના પાન ના પત્તરવેલીયા બનાવ્યાં હશે પણ રસાદાર પત્તરવેલીયા કયારેય નહિ બનાવ્યાં હોય કે ખાધા હોય. તો ફટાફટ રેસીપી જોઈ બનાવો અને ગરમાગરમ" રસાદાર પત્તરવેલીયા "રોટલી સાથે પીરસો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
કોબીજ ગુલદસ્તો
#હેલ્થી "કોબીજ ગુલદસ્તો " મારી રેસીપી છે. આવો સલાડ ડેકોરેશન કરી મૂકવાથી સલાડ ખાવા ની મજા આવે છે આ બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટેહેલ્દી સલાડ છે.એકવાર જરૂર થી બનાવો "કોબીજ ગુલદસ્તો ". Urvashi Mehta -
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ની વેજીટેબલ ખીચડીઆજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે . Sonal Modha -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
🌹"મટકી મસાલા દાર ચણા"🌹
💐" કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" એ કાઠિયાવાડ ની પરંપરાગત વાનગી છે અને ટ્રેડીશનલી રીતે આ માટી ના વાસણ માં બનાવવામાં આવી છે અને માટી ના વાસણમા બનાવી હોવાથી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ માટે બનાવી છે..તો ચાલો કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" ખાવા ની મજા માણો 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
હેલ્દી દૂધી સૂપ
દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.#સ્ટાર્ટ Urvashi Mehta -
More Recipes
ટિપ્પણીઓ