રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બટેટા ને બાફી છાલ કાઢી છૂંદો કરી લો.
- 2
એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં આદુ લશણ ની પેસ્ટ નાંખી સમારેલી ડુંગળી અને સમારેલા લીલા મરચાં નાંખી હલાવી મીક્ષ કરી પછી સૂકાં મસાલા નાંખી બટેટા નો માવો નાંખી મિક્ષ કરી લો.
- 3
બ઼ેડ મા મસાલો લગાવી તેની ઉપર ડૂંગળી ના પીસ મૂકી ઉપર બીજી બ઼ેડ મૂકી મસીન મા સેકી લો.
- 4
તો તૈયાર છે આલુ ટોસ્ટ સેન્ડવીચ. ટોમેટો સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાલખ કરી શાક
#VN#શાકપાલખ હેલ્થ માટે ખૂબજ સરસ. અમારા ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે આ શાક. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
-
-
-
વટાણા બટાટા નો પંજાબી રગળો
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથેહેલ્થી પણ છે જ. મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે.lina vasant
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
સેવ ખમણી
કાંદા લસણ અને વગર બની જતી આ વાનગી બ્રેકફાસ્ટ માં બધાને ખુબ ભાવે. જરૂર થી ટ્રાઈ કરજો.#કાંદાલસણ#week12 Avnee Sanchania -
-
-
બટાકા ની સૂકીભાજી
#VN#ગુજરાતીઆપણા ગુજરાતી ઓ વ઼ત- ઉપવાસ મા સૂકીભાજી ને સૌથી વધુ મહત્વ આપે છે. વ઼ત ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનામાં ઉપવાસ મા સૂકી ભાજી મારા ફેમિલી મા બધાં ને ખૂબજ પ઼િય છે.lina vasant
-
-
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
-
-
બિહારી સ્ટાઈલ પવા
#goldenapron2#week12#bihar/jharkhandબીહાર મા ચૂરો પવા ફેમસ છે આપણે આજે બિહારી સ્ટાઈલ પવા બનાવીએ. જે ટેસ્ટ માં બેસ્ટ લાગેછે.lina vasant
-
-
-
-
-
-
-
હરિયાળી સુકી ભાજી
જયારે વ્રત હોય ત્યારે સુકી ભાજી બનતી હોય તેમાં કયારેક લીલી સુકી ભાજી પણ બને.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
પાવ ભાજી મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ફયુઝનવીક #kitchenqueenઆ એક ઈન્ડિયન ફયુજન ડીશ છે જેમાં ભાજી અને સેન્ડવીચ નું કોમ્બીનેશન કરેલું છે . Sangita Shailesh Hirpara -
ગ્રીલ આલુ સેન્ડવીચ (griil aaloo sendwitch recipe in Gujarati)
#goldenapron3 #week24#માઇઇબુકPost14 Kiran Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11325752
ટિપ્પણીઓ