રવા સ્ટીક

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar

#રવાપોહા
પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવા
  2. 1/3 કપદહીં
  3. 1.5 કપબાફેલા અને મેશ થયેલા બટેટા
  4. 2-3ઝીણા કાપેલા લીલાં મરચાં
  5. 1 ચમચીઅદરક પેસ્ટ
  6. 1/2 કપડુંગળી
  7. 3 ચમચીસેજવાન ચટણી
  8. 1 ચમચીપાસ્તા પિઝ્ઝા સૌસ
  9. 1 ચમચીસેજવાન સૌસ
  10. 1 ચમચીરેડ ચીલી ફ્લેન્ક્સ
  11. 1/2 ચમચીચાટ મસાલો
  12. 3 ચમચીકોર્ન ફ્લોર
  13. 3 કપબ્રેડ crums
  14. 3 ચમચીમેદા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં સૂજી અને દહીં મિક્સ કરો

  2. 2

    હવે તેને 5-6 મિનિટ માટે ઢાંકી રાખો

  3. 3

    હવે એક બાઉલ માં રવા વારું મિક્સર, ખમરેલું બટેટા, લીલા મરચા, અદરક પેસ્ટ,ડુંગળી, બધા સૌસ અને ચટણી, રેડ ચીલી ફ્લેન્ક્સ, ચાટ મસાલો,કોર્ન ફલોર,1 કપ બ્રેડ નું ભૂકો,મીઠું, કોથમરી બધું નાખી ને મિક્સ કરો

  4. 4

    હવે એક થાલી લ્યો,તેની પર તેલ લગાવો અને મિક્સ કરેલું મિક્સર મુકો અને વાટકી વડે ઉપર થી લિસુ કરો, હવે ફ્રીજ માં 10-12 મિનિટ સેટ કરવા મુકો,ત્યાર બાદ ફ્રીજ માંથી કાઢી ને ચાકુ ની મદદ થી સ્ટિક ના આકાર માં કટ કરો

  5. 5

    હવે એક બાઉલ માં મૈદો અને પાણી નાખી ને પાતળું પેસ્ટ બનાવો,હવે એક એક સ્ટિક ને પેસ્ટ માંથી બોળી ને બ્રેડ ના ભૂકો માંથી coating કરી ને medium flame પર goldne brown સુંધી ફ્રાય કરો, ત્યાર છે રવા ના સ્ટિક તેને ટોમેટો સૌસ અને માયોનિસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes