રાંધવાની સૂચનાઓ
- 1
રવા,દહીં અને પાણી ને મિક્સ કરી ને બેટર ત્યાર કરો,બેટર(ખીરું) નહિ વધારે પતળું અથવા બહુ ઘાટું ભી ન હોવું જોઈએ,હવે તેન 1 કલાક માટે ઢાંકી ને રાખો
- 2
હવે મિક્સર ના જાર માં ડુંગળી,ફૂદીનો, કોથમરી,મીઠું,સીંગદાણા,લીલા મરચા,અદરક,પાણી બધું મિક્સ કરી ને લીલી ચટણી બનાવો
- 3
હેવ એક ઢોકળિયું લ્યો તેમાં પણી ગરમ કરવા મુકો,હવે ઢોકળિયું ના ડીશ માં તેલ લગાવો અને રવા નું થોડુ ખીરું નાખો(હવે ખીરું માં સોડા અને મીઠું નાખી ને મિક્સ કરો)હવે 3-5 મિનીટ સ્ટીમ કરો,પછી તેમાં લીલી ચટણી નાંખો અને બાકી બચેલું ખીરું ભી નાખી દયો અને 7-8 મિનિટ સુધી સ્ટીમ કરો, હવે રાઈ નું વધાર કરો,ત્યાર છે આપણા રવા ના ઢોકળા/ સેન્ડવિચ ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*રવા સેન્ડવિચ ઢોકળા*
#રવાપોહારવા ના ઢોકળા ઇન્સટંટ બની જાય છે અનેહેલ્દી પણ,થોડું વેરીએશન કરી નવીન રીતે આપી શકાય. Rajni Sanghavi -
-
-
-
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
રવા મિક્સ વેજ ઢોકળા
રવા ના તરતજ થાય એવા હેલ્થી ઢોકળા.. અમને બધાને ઘર મા બહુજ ભાવે છે.#સુપર શેફ 2#લોટ#માઇઇબુક#post27 Naiya A -
-
-
.. રવા ઢોકળા
આ ઢોકળા બહુજ ટેસ્ટી હોય છે અને આમા આથો લાવવા ની જરૂર નથી હોતી.. #રવાપોહા Tejal Vijay Thakkar -
-
-
-
ઈન્સટેન્ટ રવા ઓટ્સ ઢોકળા (Instant Rava Oats Dhokla Recipe In Gujarati)
#ff2#jain recipe#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
ઢોકળા કેક (Dhokala Cake Recipe In Gujarati)
#India2020#વેસ્ટ ઢોકળા એ ગુજરાતીઓ નો સૌથી પ્રીય નાસ્તો છે. જે બાફીને બનાવવામાં આવે છે.તો આજે મેં ઢોકળામાં થોડો ફેરફાર કરી કેક જેવા બનાવ્યાછે. તેને જોઈને જ ખાવાનુ મન થઈ જાય. Sonal Lal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9849194
ટિપ્પણીઓ