સેન્ડવિચ ભાખરવડી અને ફરસી પુરી

Rajni Sanghavi @cook_15778589
સવારે ઘણાં લોકોને ચા સાથે ફરસી પુરી અને ભાખરવડી જેવો કડક નાસ્તો ગમતો હોય છે.
#નાસ્તો
સેન્ડવિચ ભાખરવડી અને ફરસી પુરી
સવારે ઘણાં લોકોને ચા સાથે ફરસી પુરી અને ભાખરવડી જેવો કડક નાસ્તો ગમતો હોય છે.
#નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
મેદાના લોટમાં નમક,અજમો,તેલ નાંખી લોટ બાંધો.ભાખરવડીનો મસાલો બધો ભેગો કરી મિકસરમાં ક્રશકરી લો.
- 2
લોટના લુવા પાડી મોટી રોટલી વણી તેના પર ગોળઆંબલીની ચટણી લગાડી તેના પર બનાવેલ મસાલો લગાડી ઉપરબીજી વણેલી રોટલી મુકી વણી લો,શકકરપારા જેવા કાપા પાડી ગરમ તેલ માં તળી લો.
- 3
ફરસી પુરી બનાવવા લોટનાંનાના લુવા પાડી પુરી વણી વચ્ચેથી કાપા પાડી ગોળ રોલ વાળી,બંનેબાજુથી દબાવી તળી લો.
- 4
તળેલી ભાખરવડીઅને ફરસીપુરી ઠંડી પડે પછી ડહ્બામાં ભરી લો.તેને સવારે ચા સાથે સવૅકરો.
Similar Recipes
-
*ભાખરવડી*
બરોડાની ફેમસ ભાખરવડી હવે ઘેર જ બનાવો.બહુ.ટેસ્ટી અને ઓલટાઈમ ખાવી ગમે .#ગુજરાતી Rajni Sanghavi -
ફરસી પૂરી
દિવાળીના તહેવારમાં ફરસી પુરી દરેકના ઘરે બને છે અને સવારે નાસ્તામાં ચા સાથે ખૂબ સારી લાગે છે#DFT Rajni Sanghavi -
*ફરસી પાન પુરી*
ગુજરાતીના નાસ્તાના ડબામાં ફરસી પુરી તો હોય જ,અનેગોળ પુરી તો બનાવતાંજ હાઈએ,પણહવે બનાવો આ શેપમાં પાન ફરસી પુરી.#ગુજરાતી Rajni Sanghavi -
મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#લીલીપીળી Rajni Sanghavi -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મગદાલ ટવીસ્ટ
સવારે મગની છુટી દાળકરી હોય અને વધી હોય તો તેને ઉપયોગમાં લઇ બનાવો નવી વાનગી મગદાલ ટવિસ્ટ.#સ્ટાટૅસૅ#goldenapron3#43 Rajni Sanghavi -
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
સેન્ડવિચ પુરી
બાળકોને નાસ્તામાં કે ટિફિન માં આપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
ટી ટાઈમ સ્નેક્સ પુરી
#નાસ્તો મસાલા પુરી ઓલટાઈમ ફેવરેટ નાસ્તો છે. ગુજરાતી ઘરમાં જુદી જુદી પુરી નો નાસ્તો બને છે. પુરી સાથે આદુ ફુદીનાની ચા હોય તો મજા પડી જાય.આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને ઝટપટ બની જાય છે. Bhavna Desai -
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
ફુદીના પુરી
#goldenapron3 week8 post12મેથી પુરી, ફરસી પુરી ખાધી હવે ફુદીના પુરી ટ્રાય કરી જુઓ નાના બાળકો ને ખુબ ભાવશે Gauri Sathe -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
-
-
ડિઝાઈનર ફરસી પુરી
મસાલા પુરી ને નવી ડિઝાઇન માં રજુ કરી છે વળી પંદર વીસ દિવસ સુધી સાચવી શકાય,તેથી ટુરમાં પણલઈ જઈશકાય.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
ઘઉં ની મસાલા પુરી
#લોકડાઉન આ દરેક ગુજરાતી ના ત્યાં મળતો ટેસ્ટી નાસ્તો છે.. દિવાળી હોય, સાતમ હોય ત્યારે ગુજરાતી ઓ અચૂક આ પુરી બનાવે જ. Tejal Vijay Thakkar -
-
ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
આ ભાખરવડી મે @palak_sheth જી ના ઝૂમ કુક અલોંગ લાઈવ માંથી શીખી. પ્રોપર માપ સાથે નાં મસાલા અને ભાખરવડી બનાવવાની ટેકનિક તેમને શીખવાડી. ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ ભાખરવડી કઈ રીતે બનાવવી તે જાણ્યું. મેં ખાલી તેમાં લસણ નથી વાપર્યું અને લીલા મરચાં થોડા ઓછા વાપર્યા છે. Disha Prashant Chavda -
મૈંદા ની ફરસી પુરી
#મૈંદા આ પુરી તમે ગમે ત્યારે નાસ્તા માં વાપરી સકો અને આપણે ક્યાંક જવું હોય તો પણ સાથે પેક કરી લઇ જાય શકી તેવી રેસીપી છે. Namrata Kamdar -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
ફરસી પૂરી
મિત્રો આજે હું લઈને આવી છું ફરસી પૂરી ની રેસિપી. જે ચા સાથે નાના થી લઇને મોટા બધા લોકોને ભાવે તો તમે પણ મિત્રો આ પૂરી ઘરે જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11332783
ટિપ્પણીઓ