ભરેલો ભીંડો

Rajni Sanghavi @cook_15778589
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.
#રેસ્ટોરન્ટ સ્ટાઇલ
#goldenapron3
#રેસિપિ-1
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.
#રેસ્ટોરન્ટ સ્ટાઇલ
#goldenapron3
#રેસિપિ-1
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને સમારી લો,તેલ મુકી તળી લો,કડાઇમા જરુર મુજબ તેલ લઇ તેમાં ચણાનો લોટ સેકી લો,સેકાય પછી એમાં મરચું,હળદર,નમક,સેકેલા સીંગનો ભુકો,તલ,ટોપરાનો ભુકો ગરમ મસાલો લીંબુનો રસ દળેલી ખાંડ નાંખી હલાવવું
- 2
રેડી કરેલ સ્ટફિંગનેતળેલા ભીંડામાં ભરી લો,કડાઇમાં બે ચમચી તેલ મુુીી આદુંલસણની પેસ્ટ સાંતળવું,એમાં તલ નાંખી ભરેલા ભીંડા પર નાંખી દેવું હલાવવું નહિ,ગરમ ગરમ રોટલી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
*ભરેલા કારેલાનુું શાક*
#શાકકારેલા બધાને ના ભાવે પણ કંઇક અલગ રીતે બનાવીએતો સરસ ટેસ્ટી બને.અનેખાવાનું મન પણ થાય. Rajni Sanghavi -
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
-
દેશી ભાણું
ખુબજ હેલ્દી અનેે લાઈટ ભોજન તેમજ બધા નું ફેવરીટશરીર નો સમતોલ આહાર.#માય લંચ#goldenapron3 Rajni Sanghavi -
-
*ટમેટો સૂપ વીથ કૃુટોન્સ*
#જોડીરેસ્ટોરન્ટ માં મળતાં સુપ કૃટોન્સ બહુંજ ભાવે તેથી ઘેર બનાવ્યાં ખુબ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
*રવૈયાબટેટાનું ગૃેવી વાળું શાક*
રવૈયા-બટેટાનું ગૃેવી વાળું શાક મારા ઘરમાં બધાંને બહુ ભાવે તેથી વારંવાર બને.#ડિનર Rajni Sanghavi -
*ખારેક નું ફરાળી શાક*
ફરાળમાં ખાઈ શકાય એવું ફરાળી શાક બનાવ્યું છેતમે પણટૃાય કરો.બહુ સરસ લાગે છે.#શાક Rajni Sanghavi -
-
-
-
*ભાખરવડી*
બરોડાની ફેમસ ભાખરવડી હવે ઘેર જ બનાવો.બહુ.ટેસ્ટી અને ઓલટાઈમ ખાવી ગમે .#ગુજરાતી Rajni Sanghavi -
સાગો યામ(રતાળુ)કેન્ડી
રતાળુ ની સીઝન માં ખુબ સરસ મળે વળી ફરાળમાં લઇ શકાય તેવી વાનગી.#સ્ટાટૅસૅ#goldenapron3#44 Rajni Sanghavi -
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
-
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
નુડલ્સ વીથ મેથી ઉંધિયા બોલ્સ
નુડલ્સ બા।કોને બહુ ભાવે તેથી ઉંધિયા બોલ્સ વડે ફયુઝન કયુૅ.#ફયુઝન Rajni Sanghavi -
છોલે ભટુરે (Chhole Bhature recipe in Gujarati)
છોલે ભટુરે પંજાબની ફેમસ વાનગીપંજાબી સ્ટાઇલ આ વાનગી બધાને ઘેર બનેછે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
-
-
-
સેવ પાડેલી કઢી
વરસાદની સીઝનમાં જયારે શાકભાજી ઓછા તમળે ત્યારે દાદી-નાની ની સ્પેશિયલ રેસિપિ.#દાળકઢી Rajni Sanghavi -
ચીઝી પાસ્તા શોટ્સ
પાસ્તા અનેક રીતે બનતા હોય છે,મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અનેવ્હાઇટ ગ્રેવીથી બનાવ્યા.#રેસ્ટોરન્ટ#goldenapron3#રેસિપિ_5 Rajni Sanghavi -
*તવા સબ્જી*
આ સબ્જી રેસ્ટોરન્ટ ની બહુંંજ ફેમસ છે આની વિશેષતા છેે કે સબ્જી તવા પર બને છે.બધા શાકભાજી અને ગૃેવી બનાવી રેડી રખાય છે.અને પાઉભાજી ની જેમ તવા પર કરી સવૅ કરાય છે.#શાક Rajni Sanghavi -
ભરેલો ભીંડો (Stuffed Bhinda Recipe In Gujarati)
#EB#Week1 કોઈપણ નાનો-મોટો જમણવાર હોય કે ઘરનું નિયમિત ભોજન હોય જો તેમાં 'ભરેલો ભીંડો'શાકમાં હોય તો સાચે જ જમણની શાન વધી જાય છે.હુ પણ આજે 'ભરેલો ભીંડો'ની રેશીપી તમારી સાથે શેર કરૂં છું જે સૌને પસંદ આવશે.જરૂરથી ટ્રાય કરશો. Smitaben R dave -
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11443704
ટિપ્પણીઓ