સનફલાવર પરોઠા

Vedia Vaishali
Vedia Vaishali @cook_17755133

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ મેંદો
  2. ૧ ચમચી તેલ
  3. મીઠું
  4. કોબીજ,ગાજર,
  5. મરચાના કટકા
  6. પનીર
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌ પ્રથમ મેંદાનો લોટ બાંધવાનો... પછી પરોઠાના પુરણ માટે તેલ મુકી ને કોબીજ, ગાજર, કેપ્સિકમ, પનીર, મીઠું, મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો નાખીને હલાવવું...

  3. 3

    મેંદાની બે રોટલી વણી... તેમાં વચ્ચે પુરણ ભરવુ....સાઈડ માથી પેક કરવુ...લોઢીમા તેલ મુકી ને શેકવું...

  4. 4

    પરોઠાની ઊપરની બાજુ ના આઠ ભાગ ખોલવા....ટમેટા ના સોસ સાથે પીરસવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vedia Vaishali
Vedia Vaishali @cook_17755133
પર

Similar Recipes