રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં છાસ નાખી ને ખીરું બનાવી લો..
- 2
હવે તેમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખી દો..
- 3
સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી ખાવાનો સોડા નાખી ને ખુબ જ એકબાજુ હલાવી દો..
- 4
હવે એક તેલ લગાવેલ થાળી માં ખીરું નાખી દો.
- 5
ઉપર થી લાલ મરચું પાવડર અને તલ ભભરાવી ને બાફવા મૂકી દો..
- 6
15 મિનિટ માં ઢોકળા તૈયાર થઈ જશે.. હવે તેને ઠંડા કરી લો..
- 7
વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, લીલું મરચું નાખી ને અડધો ગ્લાસ પાણી નાખી દો..
- 8
પાણી ઉકળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને ઓગળે ત્યાં સુધી ઉકાળી લો.
- 9
હવે વઘાર ને ઢોકળા ઉપર નાખી ને ધાણા થી સજાવી લો.
- 10
ઇન્સ્ટન ખાટિયા ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેક્ડ દહીં વડા કેક
#પાર્ટીકિટ્ટી પાર્ટી એટલે ફક્ત પાર્ટી અને ગપશપ નહિ પરંતુ હંમેશા કંઈક નવીન ને સુંદર ખાવાનું પ્રસ્તુત કરવાની ઈચ્છા. દહીં વડા ને લઇ ને કંઈક નવું કરવું હોય કિટ્ટી પાર્ટી માં તો આ બેક્ડ દહીં વડા કેક બનાવી શકાયઃ. Khyati Dhaval Chauhan -
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
સવારે ગરમ નાસ્તો ઓછા ટાઈમે બનાવવા માં આ રેસિપી ખૂબ જ ઉપયોગી થશે.. બજાર માં તલોડ નુ પ્રીમિક્સ મળે છે જે મેં પેલી વાર ટ્રાય કરી બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
-
-
#ટીફીન... સોજી ના ઢોકળા..
સોજી માથી ઘણી વસ્તુઓ બને છે જેમાં આ મારી ફેવરિટ ડિશ છે... ઢોકળા નરમ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ
બેસન અને સોજી યુઝ કરી ને ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવ્યા ..ટી ટાઈમે ખાવાની મઝા આવશે.. Sangita Vyas -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
-
વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)
#LOPost 3 આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે. Varsha Dave -
-
-
ઇન્સ્ટન્ટ બેસન ઢોકળા (Instant Besan Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા સરળતા થી અને થોડી વાર માં બની જાય છે.અને દાળ ચોખા પલાળવા કે દળવાની જરૂર નથી પડતી.જ્યારે મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે.સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
-
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
-
રવાના આદુ વાળા ઇન્સ્ટન્ટ ઢોકળા (sooji ginger instant Dhokala)
#પોસ્ટ૧૦#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Khushboo Vora -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ઢોકળા પરિવારની ભાવતી વાનગી છે. સ્ટીમ થી તૈયાર થાય છે.એટલે હેલ્ધી છે. વગાર કરો એટલે ચાર ચાંદ લાગી જાય. Aruna Bhanusali
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8683661
ટિપ્પણીઓ