અળવીના પાત્રા (Patra recipe in Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 5 નંગઅળવીના પત્તા
  2. 200 ગ્રામબેસન
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીમરચાની ભૂકી
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. તેલ વઘાર માટે
  8. ૧ ચમચીતલ
  9. 4 નંગસૂકા મરચાં
  10. 2 નંગલીલા મરચા
  11. 2 ચમચીરાઈ
  12. ચમચીહિંગ અડધી
  13. ૩ ચમચીખાંડ
  14. 1/2 ચમચીખાવાના સોડા
  15. 3 નંગતમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અળવીના પાન લો તેને સારી રીતે ધોઈ લો ત્યારબાદ તેમાં થી વચ્ચેથી જાડી નસુ કાપી લો

  2. 2

    હવે આપણને સારી રીતે ચાળી લો તેમાં મીઠું અને હળદર ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં મરચાની ભૂકી ગરમ મસાલો ચપટી સોડા અને તેલ નાખી દો

  4. 4

    ત્યાર બાદ તેમાં પાણી નાખીને એક દોર જાડો તૈયાર કરો

  5. 5

    હવે તેને પાંદડામાં લગાવી દો અને રોલ વાળી લો પછી એક તપેલામાં ગરમ પાણી મૂકી તેની ઉપર ચારણી મૂકી તેની ઉપર બધા રોલ બાફવા મૂકી દો

  6. 6

    હવે તેની ઉપર થાળી ઉંધી મૂકીને સારી રીતે બાફી લો ત્યાર બાદ તેને બહાર કાઢી લો

  7. 7

    ત્યારબાદ તેને કટકા કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેમાં રાઈ તલ ઉમેરો

  8. 8

    હવે તેમાં તમાલપત્ર સૂકા મરચાં નાખો

  9. 9

    ત્યારબાદ તેમાં પાતળા ઉમેરીને સારી રીતે હલાવી લો તેમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવી નાખો શરમ પ્લેટમાં કાઢીને સર્વ કરો સાથે ખૂબ જ મજા આવે છે તો જરૂર થી એકવાર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes