સ્ટફ્ડ કેળા મરચાં ની સબ્જી &રોટી

Jigna Sodha @JP__Sodha
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા સમારી લેવા મરચાં ના બી કાઢી લો પછી મરચાં નો મસાલો તૈયાર કરી લઈ 1 ચમચી ચણા નોલોટ 1ચમચી ગોળ નિમક ધાણા જીરૂ તેલ નાખી મિકસ કરી મરચાં ભરી લો પછી તે મસાલા માં 1ચમચી લોટ 2 ચમચી મરચું પાવડર 2 ચમચી ગોળ અને થોડું નિમક અને તેલ ઉમેરી સરખું મિક્સ કરી કેળા ભરી લેવા કોથમીર ઉમેરી શકાય
- 2
હવે કુકર માં તેલ મૂકી હીંગ નાખી મરચાં નાખી પછી કેળા નાખી તેલમાં સાતળી લેવા પછી તેમાં. થોડું. પાણી નાખીવધારાનો મસાલો ઉપર નાખી દેવો વરાળ ભરાઈ એટલે ગેસ બંધ કરી દો ચડી જાય એટલે મસાલો સરખો મિક્સ કરી દેવો કુકર ગેસ ઉપર હોય ત્યારે જ તો તૈયાર મસ્ત મજાની સબ્જી તેને ગરમ ગરમ રોટી સાથે પીરસો
- 3
રોટી નો લોટ બાંધી15 મિનિટ પછી ફૂલકા તૈયાર કરી પીરસો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
-
મિસી રોટી(Misi roti recipe in Gujarati)
#FFC4 મિસી રોટી એ સેવરી અને અજમા નાં સ્વાદ વાળી ફ્લેટ બ્રેડ છે.ઘઉં નો લોટ,ચણા નો લોટ અને મસાલા નાં મિશ્રણ થી બનાવવા માં આવે છે.આ રોટી ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. કારણ કે,ઠંડી થોડી કડક થઈ જાય છે. Bina Mithani -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4દરેક ની જુદી જુદી રીત હોય છે.મેં અહી પંજાબી સ્ટાઇલ થી બનાવી છે.. Sangita Vyas -
કેળા અને ગોળ ની બરફી (Banana Jaggery Barfi Recipe In Gujarati)
#FFC1બહુ જ healthy અને ન્યુટ્રીશન્સ થી ભરપુર છે .શિયાળા માં તો બધા એ ખાવી જ જોઈએ.બનાવવામાં પણ બહુ જ સરળ છે. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12128894
ટિપ્પણીઓ (2)