આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)

આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે.
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ લઈ એમાં થોડું તેલ અને મીઠું નાખી પૂરી નો લોટ બાંધી લો.
- 2
હવે લીલા વટાણા અને બટાકા બાફી લો. સૂકા વટાણા હોય તો એને 4-5 કલાક પલાળી ને મીઠું, હળદર અને ખારો નાખી બાફી લેવા.
- 3
હવે પેન મા 4-5 ચમચી તેલ લઈ એમાં રાઈ, જીરું નાખી, લીલા મરચા અને લસણની પેસ્ટ નાખી. સમારેલા બટાકા અને વટાણા નાખી બધાં મસાલા નાખી જરૂર લાગે તો થોડું પાણી નાખી ઘટ્ટ રગડો બનાવવો.
- 4
કોકમ ની ચટણી માટે કોકમ ને 20 મિનિટ પલાળી રાખો. હવે મિક્સર મા કોકમ પાણી સાથે નાખી એના મીઠું, સંચળ, જીરુ વાટેલું અને ખાંડ નાખી ઘટ્ટ પીસી લો.
- 5
ગ્રીન ચટણી માટે ધાણા અને લીલા મરચા, મીઠું સ્વાદાનુસાર અને 3-4 ચમચી પાણી નાખી પીસી લેવું
- 6
રોટલી ના ચેવડા માટે રોટલી ને કડક તળી ને એનો ભૂકો કરી એમાં મીઠું, સંચળ અને લાલ મરચું નાખવું. લસણ ની ચવણું optional છે. રેડી મળે છે.
- 7
હવે લોટ નથી મોટો લુવો લઈ મોટી રોટલી વણવી, નાની નાની પૂરી કોઈ ઢાંકણ થી કટ કરી તળી લેવું. આ પૂરી સફેદ j રાખવી બહુ વાર સુધી તળવી નહી
- 8
તળેલી પૂરી ઉપર ઉપરી મૂકવી જેથી પોચી રહે
- 9
હવે સર્વિં ગ ડીશ મા પૂરી ગોઠવી, ઉપર રગડો મૂકવો, એની ઉપર બન્ને ચટણી,રોટલી નો ચેવડો, લસણ નું ચવાણું અને ડુંગળી (ફળિયા કરી slicer માં સ્લાઈસ કરવી) પાથરી, મસાલો ભભરાવવો.
- 10
સુરત ની ફેમસ આલુ પૂરી તૈયાર છે. ખુબજ ટેસ્ટી બને છે. જરૂર ટ્રાય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
આ રેસિપી મા મે બઘી સામગ્રી ખૂબ ચટપટી નાખી છે. ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ મસાલા પૂરીPRIYANKA DHALANI
-
ઝાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#CRC- છત્તીસગઢ માં સ્ટ્રીટ ફૂડ તરીકે આ વાનગી પ્રખ્યાત છે.. અહી રાયપુર ની ફેમસ ઝાલમુરી બનાવેલ છે.. એકદમ અલગ ટેસ્ટ છે જરૂર ટ્રાય કરવી.. Mauli Mankad -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
આલુ કટા (Aloo Katta Recipe in Gujarati)
કલકત્તા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દી બની પણ જાય છે. Disha Prashant Chavda -
સુરતી આલુ પૂરી
#ગુજરાતી#Goldenapron#post21#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે. Harsha Israni -
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
આલુ મેથી શર્લે (aloo methi sharle recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujaratiપંજાબ સ્વાદિષ્ટ વાનગીઓ માટે ખૂબ મશહુર છે. આલુ મેથી નાં શર્લે પંજાબ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. શર્લે શિયાળા માં ત્રણ મહિના જ મળે છે. આ વાનગી સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજના નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.#EB#wk8 Bina Samir Telivala -
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
-
સાબુદાણા પૂરી ચાટ (Sabudana Poori Chaat Recipe In Gujarati)
#ff2 શ્રાવણ માસ ના જય હાટકેશએકટાણા ચાલે છે. ને આજ એકદમ ચટપટુ ને જલ્દી બની જાય તેવું બનાવું છે તો મે આ વાનગી પસંદ કરી. ખાસ છોકરાવ ને પણ ફરાળ કરવો ગમે તેવી વાનગી. HEMA OZA -
-
-
-
બેંગ્લોર ફેમસ મસાલા પૂરી ચાટ (Banglore Famous Masala Poori Chat
#CTમસાલા પૂરી બેંગ્લોરનુ ખૂબ ફેમસ સ્ટ્રીટ ફૂડ કે ચાટ છે.પણ આ ચાટ તદ્દન અલગ પ્રકારની છે. આ ચાટ રગડા અને પૂરી ના કોમ્બીનેશનથી બનાવવા માં આવે છે અને સાથે ચટણી,સેવ તો હોય જ. ટેસ્ટ માં થોડી સ્ટ્રોંગ કહી શકાય પણ એકવાર ચાખીયે એટલે ખાતા રહી જાય. આ ચાટ નો ઉદભવ બેંગ્લોર અને મૈસૂર માં થયો છે એમ કહી શકાય.આ ચાટ મા એક સ્પેશ્યલ પેસ્ટ બનાવી ને રગડા માં નાખવામાં આવે છે. જેમાં અમુક તેજાના,ડુંગળી,લસણ આવી ઘણી વસ્તુઓ નાખવામાં આવે છે.બેંગ્લોર ની આ મસાલા પૂરી ઘણી જગ્યા એ ફેમસ છે પણ અમે જયાનગર નામના વિસ્તારની ફેમસ "હરી સેન્ડવીચ" ની ચાટ ખાવા જતા હોય છીએ.અહીં ના લોકો ખાવા પીવા ના ઘણા શોખીન છે. એકવાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ