જલેબી ટાકોઝ

#kitchenqueens
#ફ્યુઝનવીક
જલેબી અને ટાકો બનું કોમ્બિનેશન છે, સાથે જ વ્હિપ ક્રીમ નુ ફિલિંગ કર્યું છે, ખૂબ જ ટેસ્ટી છે
જલેબી ટાકોઝ
#kitchenqueens
#ફ્યુઝનવીક
જલેબી અને ટાકો બનું કોમ્બિનેશન છે, સાથે જ વ્હિપ ક્રીમ નુ ફિલિંગ કર્યું છે, ખૂબ જ ટેસ્ટી છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા મેંદો, ચણા નો લોટ, કેસરી કલર એડ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ હાથે થી મિક્સ કરી ખીરું તૈયાર કરવું, ૧૦ કલાક આથો આવવા માટે રાખવું
- 2
એક પેન મા પેન કેક ની જેમ એક ચમચી ખીરું પાથરી કાચુંપાકું શેકી લેવા, બધા તૈયાર કરી ઠંડુ થવા દેવું.. ખાંડ ની એક તાર ની ચાસણી તૈયાર કરવી
- 3
ગરમ તેલ મા તળવા, તળતી વખતે ચીપિયા ની મદદ થી ટાંકો નો આકાર આપવો, તૈયાર થાય એટલે ચાસણી ડીપ કરી કાઢી લેવા અને પ્લેટ મા લઇ એસેમ્બલ માટે વ્હિપ ક્રીમ મૂકી ઉપર થી ચોકલેટ ચિપ્સ, ચોકલેટ વર્મિસેલ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
જલેબી
#goldenapron2#ઇબુકજલેબી મેપી ની વાનગી છે.જે ત્યાં ખુબજ પ્રચલિત છે.આજે આપડે જલેબી બનાવીશું . Sneha Shah -
પનીર જલેબી
#પનીરરેગ્યુલર જલેબી તો બધા બનાવતા જ હશે અને ખાતા જ હશે પણ હવે આ ટ્રાય કરજો.. Radhika Nirav Trivedi -
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
ચોકલેટ ઘેવર કેક
#5Rockstats#તકનીકઘેવર તો બધા બનાવતાં જ હોય છે,પણ આજે હું ચોકલેટ ઘેવર બનાવવાની છું,અને તેમાંથી કેક બનાવવાની છું ,તો ચાલો જોઈ લઈએ તેની રીત. Heena Nayak -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
પૂરી ભાજી ટાકોઝ
#ફ્યુઝનવીક#kitchenqueenગુજરાતી અને મેક્સિકન વાનગી નુ ફ્યુઝન કર્યું છે, અને એને થોડું ચાટ ફોર્મ આપી સર્વ કર્યું છે Radhika Nirav Trivedi -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#goldenapron3#week-14#Maida#જલેબી તો બધાની જ પ્રિય હોય છે અને જો તેને ફટાફટ બનાવી શકાય તો વાત શું પૂછવી... આજે હું માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં બનાવી શકાય અને ખૂબ જ ઓછી સામગ્રી થી બનાવી શકાય તેવી રેસિપી લાવી છું. જરૂરથી બનાવજો એક વાર.... Dimpal Patel -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ2જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
જલેબી (Jalebi recipe in gujrati)
ગાંઠિયા સાથે જલેબી હોય તો મોજ પડી જાય... મારા ફૈબા વરસો પહેલા આથો નાખી ને બનાવતા...તો આજે મને થયું લાવ એ રીતે બનાવું..અને એમાં પણ આ લોકડાઉંન ના સમય માં જલેબી ઘરે બનાવી ગાંઠિયા સાથે મોજ માણો. . Thank you મોટા ફૈબા... Sonal Karia -
-
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendજલેબી આપણું રાષ્ટ્રીય સ્વીટ છે . દશેરા ને દિવસે જલેબી સૌથી વધારે ખવાઈ છે. જલેબી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખાય છે Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
#RC3#redrecipeજલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે. Palak Sheth -
જલેબી આઇસક્રીમ સેન્ડવિચ
#Theincredibles#પ્રેઝન્ટેશનસ્વીટ અને ડેઝર્ટ નું એક સરસ કોમ્બિનેશન છે જે ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે bijal patel -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend જલેબી નામ સાંળતાં જ ખાવાનું મન થાય.અમાં પણ ચટપટી જલેબી ની વાત જ અલગ છે.અને તમે ચા સાથે, ચટણી સાથે કે ચાટ જોડે ખાઈ શકો છો. Anu Vithalani -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ક્યારેક ઈન્સટંટ જલેબી બનાવવાનું થાય તો આપણે આ રીત દ્વારા સરસ મજાની જલેબી બનાવી શકીએ છીએ અમે તો ટ્રાય કરેલી છે જલદી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે Nidhi Jay Vinda -
જલેબી
આ સ્વાદીષ્ટ મીઠાઇ ધરે બનાવવી બધા ને થોડી મુશકેલ લાગે છે .આજે મે ઓછા સમય મા કી્સ્પી,અને જયુસી જલેબી ઘરે બનાવી જે આસાન છે. Asha Shah -
અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trendPoonam dholakiya
More Recipes
ટિપ્પણીઓ