કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૧ બાઉલ
  1. ૧ કપસૂકા કોપરા નું છીણ
  2. ૨ ચમચીઘી
  3. ૧/૨ કપખાંડ
  4. પાણી ખાંડ ડૂબે એટલું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    એક પેન મા ઘી મૂકી તેમાં કોપરા નું છીણ નાખીને ૪ મિનીટ સેકો

  2. 2

    એક પેન મા ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તાર ની ચાસણી તૈયાર કરો

  3. 3

    ચાસણી ને કોપરા ના છીણ માં નાખી બરાબર હલાવી અને થાળી મા ઠારો

  4. 4

    ૨૦ મિનીટ પછી કાપા પાડીને પીસ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes