નાયલોન ખમણ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ગુજરાતી

સુપર જાલીદાર નાયલોન ખમણ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે.

નાયલોન ખમણ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજરાતી

સુપર જાલીદાર નાયલોન ખમણ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મીનીટ
4 લોકો
  1. 2 કપબેસન
  2. 2 ચમચીલીંબુનો રસ
  3. 1/2 ચમચીતેલ
  4. 1/2 કપખાવાનો સોડા
  5. 2 ચમચીસુજી
  6. 2 ચમચીખાંડ
  7. 1 ચમચીઇનો
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીરાઇ
  10. 1/2 ચમચીજીરું
  11. 1 ચમચીતલ
  12. 2-3લાલ મરચું
  13. 2-3લીલા મરચાં
  14. મીઠું
  15. પાણી

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    બેસન, સુજી, ખાંડ, મીઠું, મીક્સ કરી પાણી ઉમેરી બેટર તૈયાર કરી 20 મીનીટ મુકી દો.પછી ઇનો,સોડા, લીંબુ નો રસ મીક્સ કરો.

  2. 2

    કઢાઈ મા પાણી ગરમ કરી તેમાં સ્ટેન્ડ મુકો.ગ્રીસ કરેલ વાસણમાં બેટર રેડી કઢાઈ મા વાસણ મુકો.

  3. 3

    ઢાકી ધીમાં તાપે 20 મીનીટ સ્ટીમ કરી ચાકુથી ચેક કરો. થોડું ઠરે એટલે કાઢી લો.

  4. 4

    વઘારીયા માં વઘાર મુકી રાઇ,લીમડો, ખાંડ, મરચાની ચીર.,લાલ મરચું, મીઠું, હીંગ નો વઘાર કરી 1 કપ પાણી ઉમેરી ઉકાળો..ઉકળે એટલે વઘાર ઉપર રેડો.

  5. 5

    કાપી અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes