રસ ઝરતા ખમણ

ખમણ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી છે જે ગલી ગલી માં ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે.બારે મહીના અને ગમે તે ટાઇમે ખવાય એવું ફરસાણ.
#MRC
રસ ઝરતા ખમણ
ખમણ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી છે જે ગલી ગલી માં ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે.બારે મહીના અને ગમે તે ટાઇમે ખવાય એવું ફરસાણ.
#MRC
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળીયા માં પાણી ગરમ મુકવું. અંદર ગ્રીસ કરેલી થાળી મુકીને એ પણ ગરમ કરવા મુકવી.
- 2
ઉંડા બાઉલ માં બેસન ને ચાળી ને રાખવો. અંદર મીઠું અને લીંબુ ના ફુલ નાંખી મીકસ કરવું.
- 3
થોડું થોડું પાણી બેસન માં નાંખી whisk કરવું. 1 ટી સ્પૂન પાણી ની અંદર સોડા મીક્સ કરી ખીરા માં નાંખી હાથે થી હલાવવું.1 ચમચી તેલ નાંખી મીકસ કરવું.
- 4
ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું. તરતજ ગરમ કરેલી થાળી ઢોકળીયા માં મુકી, 20 મીનીટ સ્ટીમ કરવા રાખવું.
- 5
રસ : એક સોસપેન માં પાણી ગરમ કરવું અંદર સાકર, મીઠું, લીંબુ ના ફુલ નાંખી મીકસ કરવું. સાકર ઓગળે ત્યા સુધી ઉકાળવું. લીલા મરચાં નાંખી ઉકાળવું. રાઈ અને તેલ નાંખી ને મિક્સ કરવું. મિક્ષણ ઉકળે એટલે ગેસ બંધ કરી, થોડું ઠંડુ કરવું.
- 6
ઢોકળીયુ ખોલી ચપ્પુથી ચેક કરવું કે ખમણ થઈ ગયા છે કે નહીં. ઢોકળી યા માં થી થાળી કાઢી 10-15 મીનીટ ઠંડી કરવી.પછી ગ્રીસ કરેલા ચપ્પુથી કાપા પાડીને ઉપર રસ pour કરવો. પ્લેટ માં લઈ તળેલા મરચાં સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ
#ગુજરાતીસુપર જાલીદાર નાયલોન ખમણ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે. Hiral Pandya Shukla -
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
સેવ ખમણ (Sev Khaman Recipe In Gujarati)
#PRનાયલોન ખમણ ગુજરાતી ઓ ની શાન છે, કોઈ પણ સમયે ખાઈ શકાય એવું ફરસાણ છે, મે અહીયા સેવ ખમણ બનાવ્યા છે Pinal Patel -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
ફજેતો --- કેરી ના રસ ની કઢી
#SSMસમર સ્પેશ્યલ ફજેતો. કેરી ની સીઝન માં ગુજરાતી ઘરો માં ફજેતો બને છે અને ધણા લોકો તો રસ ને ફ્રોઝન કરી ને પણ વરસ દરમિયાન ગમે ત્યારે ફજેતો બનાવી ને રેલીશ કરે છે. Bina Samir Telivala -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
ખમણ
#goldenapron #week 21 dt.24.8.19#ગુજરાતી #VNગુજરાતીયોની પહેચાન બની ચૂકેલી વાનગી એટલે ખમણ. અને દરેક ગુજરાતી ને આ વાનગી અત્યંત પ્રિય પણ છે. તો મેં બનાવ્યા ખમણ. Bijal Thaker -
નાયલોન ખમણ
#goldenapron2#Gujrat -1ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે Bhavesh Thacker -
નાયલોન ખમણ
#ગુજરાતી આપણા ગુજરાતી ની પ્રખ્યાત વાનગી ખમણ-ઢોકળાં છે એમાં પણ ગુજરાતી વાનગી "નાયલોન ખમણ "એટલે ખાવા ની મજા પડી જાય. Urvashi Mehta -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
પાત્રા એ ગુજરાતી ફરસાણ ની વાનગી છે તે તળી ને વઘારીને, ખજૂર આમલીની ચટણી સાથે, દહીં સાથે,ચા સાથે ખવાય છે.#સાઈડ Rajni Sanghavi -
ફુલજર સોડા
#SSM આ એક નવું રોમાંચક ડ્રીંક છે જે ઉનાળામાં 3-મન ને પ્રફુલ્લિત કરે છે. તો જોઈએ કેરેલા સ્ટાઈલ fizzy ફુલજર સોડા ની રેસીપી. આ સ્પાઈસી, ટેન્ગી અને ફ્લેવર્સ થી ભરપુર પીણું છે જે આઉટડોર પાર્ટી જેમાં sun meets fun માટે ઉત્તમ ડ્રીંક છે . Bina Samir Telivala -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ.#FFC1 Bina Samir Telivala -
રેડ વેલ્વેટ ખમણ કેક (Red Velvet Khaman Cake Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. ખમણ સ્વાદિષ્ટ ત્યારે લાગે જ્યારે તે ખૂબ જ સોફ્ટ હોય. તમે ઘરે કેટલીક વાર ખમણ બનાવતા હશો પરંતુ તે બજાર જેવા સોફ્ટ નહિં બનતા હોય. જો તમે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરે પણ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી ખમણ બનાવી શકશો. અહીં મેં ખમણ ની કેક બનાવી છે જેને બીટ થી રેડ કલર આવ્યો છે એટલે રેડ વેલ્વેટ ખમણ કેક કેહવાય છે.. જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. વડી બીટ યુઝ કર્યું છે એટલે હેલ્થી પણ એટલી જ છે. Neeti Patel -
-
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
ખમણ ઢોકળા (Khamn Dhokla Recipe In Gujarati)
#trend3ગુજરાતી લોકો ની પ્રિય વાનગી ખમણ ઢોકળા આજે મે બનાવ્યા છે આ રીતે એકવાર જરુર ટ્રાય કરજો તમને પસંદ આવસે. Arpi Joshi Rawal -
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊 Iime Amit Trivedi -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1#Yellow Colourટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે ફરસાણ વાળા ની દુકાન જેવા જ લાગે છે. Arpita Shah -
ફરાળી પેટીસ વીથ પીનટ સેસમી ડીપ (Farali Pattice With Peanut Sesame Dip Recipe In Gujarati)
આ પેટીસ બહુજ ફેમસ છે અને શ્રાવણ મહીના માં બધી ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે. પ્રોટીન રીચ ડીપ હેલ્થ માટે બહુ સારું છે. આમ પણ તળેલી વાનગી સાથે હેલ્થી ડીપ સાઈડ ડીશ તરીકે હોય તો વાનગી માં ચાર ચાંદ લાગી જાય છે. #ff2 Bina Samir Telivala -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (11)