ઘટકો

  1. 1વાટકી જીનું સમારેલું લસણ
  2. 1બટેટુ બાફી ને મેશ કરેલા
  3. 1લીલુ મરચુ એક ટુકડો આદુ
  4. 1વાટકી તેલ
  5. 1વાટકી ફેશ મલાઈ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરો

  2. 2

    લીલા લસણને તેલ સાથે મિક્સ કરી ખૂબ મસળી લો મીઠું તથા લીલાં મરચાં નાખો

  3. 3

    બાફી ને મેશ કરેલા બટેટા માં તેલ નાખી મસળો

  4. 4

    બાફેલા બટેટા તથા તે લ વાળું લીલું લસણ મા મલાઈ મિક્સ કરો

  5. 5

    લસણ નું કાચું છે તેને લસણની કળી થી ગાર્નિશ કરો જે બાજરીના રોટલા સાથે સારું લાગે છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (3)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
Oho ! આને શાક ની જેમ ખાવાનું કે સલાડ/ચટણી ની જેમ?

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes