રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1નાનો બાઉલ વ્હાઈટ ચોકલેટ
  2. 1નાનું બાઉલ ડાર્ક ચોકલેટ
  3. 1નાનું બાઉલ milk ચોકલેટ
  4. 3 ટેબલ સ્પૂનકલર ફુલ વર્મીસેલી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ત્રણેય ચોકલેટને ઝીણી સમારીને ડબલ બોઈલર માં ગરમ કરો

  2. 2

    3 કપ ડિસ્પોઝેબલ કપ લઈને અંદરથી સાફ કરીને વર્મીસેલી સેવ સાથે રેડી કરો

  3. 3

    Meld થયેલી ચોકલેટને ડિસ્પોઝેબલ કપમાં રેડી અંદર થી કવર કરો. ફ્રિજમાં ઠંડી થવા મૂકો સાચવીને ડિસ્પોઝેબલ કવર ચોકલેટથી દૂર કરો

  4. 4

    ત્યારબાદ ચોકલેટ કપ ને સહેજ ગરમ ચોકલેટમાં અડાડી વર્મીસેલી સેવામાં ડીપ કરો જેથી ઉપર સેવ ચોંટી જશે

  5. 5

    એક કોનમાં ચોકલેટ ભરી c shaped નો અક્ષર પાડી કપ નું હેન્ડલ બનાવો તેને સહેજ ગરમ કરી ચોંટાડી દો

  6. 6

    બાકી વધેલી ચોકલેટને રકાબીના આકાર માં બનાવો

  7. 7

    કપ ની અંદર કલરફુલ વર્મીસેલી સેવ ભરીને સર્વ કરો

  8. 8

    કલરફુલ કપ ચોકલેટ કપ રકાબી રેડી છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes