મેંગો મઠો ઈન ચોકલેટ કપ

krupa
krupa @cook_19313638
Vapi

મેંગો મઠો ઈન ચોકલેટ કપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
2 servings
  1. 500 ગ્રામદહીં
  2. 200 ગ્રામદળેલી ખાંડ
  3. 1/2 કપમેંગો પલ્પ
  4. 1 કપખમણેલી ચોકલેટ
  5. ચોકલેટ ગાર્નિશ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોકલેટ મેલ્ટ કરી તેને સિલિકોન ના મોલ્ડ માં રેડી ફ્રીજ માં સેટ કરવા મૂકો.

  2. 2

    હવે દહીં લઈ ને સફેદ સુતરાઉ કાપડ માં દહીં ને બાંધી ને 1 કલાક માટે નીતરવા મૂકી ને મસ્કો ત્યાર કરવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ નાખી સરખું મિક્સ કરી લો..

  4. 4

    હવે તેમાં મેંગો પલ્પ ઉમેરી મિક્સ કરી ફ્રિજ મા ઠંડુ કરવા મુકો.

  5. 5

    ત્યાર બાદ સેટ કરેલા ચોકલેટ કપ સિલિકોન મોલ્ડ માંથી કાઢી લઈ તેમાં મેંગો મઠો ભરો.

  6. 6

    હવે તેને ચોકલેટ ગાર્નિશ થી ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes