ક્રિસ્પી ફ્લાવર પૂરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1ચમચો રવો
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 નાની ચમચીઅજમો
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 5ચમચા તેલ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો તથા રવો બન્ને લઈને મિક્સ કરો તેમાં મુઠી પડતું મોણ નાખો અને લોટ બાંધો 10 મિનિટ ઢાંકી રાખો

  2. 2

    ત્યાર બાદ મોટી પૂરી વની નીચે બતાવિય મુજંકપા કરો

  3. 3

    એક પછી એક ફૂલ ની પાંખડી બનાવો

  4. 4

    આ રીતે બધા ફૂલ બનાવો ફૂલ નો આકાર આપવામાં એકદમ ધીરજ રાખવી

  5. 5

    ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો લગભગ5 થી 7મિનિટ થાય છે ધીમા ગેસ પર ફ્લાવર પૂરી તળવી

  6. 6

    બપોર ના નાસ્તા માં ચા તથા4કોફી3 સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes