ભાપા મિસ્ટી દોઈ
#મિલ્કી #goldenapron3 #week 10 #દહીં
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો પંદરથી વીસ મિનિટ માટે ઉકાળો અડધુ થઈ જવું જોઈએ
- 2
એક કડાઈમાં ૧ કપ ખાંડ લઈ ઓગાળો તેને ઓગળીને ડાર્ક બ્રાઉન થવા દો ત્યારબાદ બ્રાઉન કલરની લિક્વિડ ખાંડમાં ધીમે ધીમે દૂધ ઉમેરી દો ખાંડ ઉમેરતા ધ્યાન રાખવું પડશે કારણ કે તેમાં બહુ જલ્દીથી મોટો ઉભરો આવે છે
- 3
Keremlais થયેલી ખાંડ ને દૂધમાં મિક્સ કરી દસ મિનિટ ઉકળવા મુકો બીજી એક ગરણી મા બે ચમચી દહીં લઈ એક કલાક સુધી પાણીને નીતરવા મૂકો ત્યાં સુધીમાં પાણી નીતરી જશે
- 4
લાઇટ કલર ના brown દૂધને ઠંડુ થવા મૂકો
- 5
પાણી નીતરી ગયેલા દહીંને ખૂબ ફેટો ત્યારબાદ સતપ દૂધમાં મિક્સ કરો દૂધને ખૂબ ફેતો આજુબાજુ ફિન થશે તે ફિન મિષ્ટી દોઈ માં દેખાવામાં બહુ સુંદર લાગે છે
- 6
આ રીતે ફાઈલ પેપર થી કવર કરી કુકરમાં થોડું પાણી મૂકી કાથલા ઉપર મૂકી દો અને ૨૦ મિનિટ સુધી ધીમા ગેસ પર સ્ટીમ આપો
- 7
એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દો ઠંડુ થવા માટે પછી સર્વ કરવા માટે રેડી છે
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસ્ટી દોઈ (મિસ્ટી દહીં)
દહીં, દોઈ, યોગર્ટ, થૈયર એ દહીં ના વિવિધ નામ છે. દહીં એ આપણા રોજિંદા ભોજન નું મુખ્ય ઘટક છે. જેનો ઉપયોગ આપણે એમજ દહીં તરીકે, રાઈતા માં, કઢી, છાસ વગેરે રૂપ માં કરીયે છીએ. મિસ્ટી દોઈ એ બંગાળ નું પારંપરિક અને પસંદીદા ડેસર્ટ છે. બંગાળી લોકો આ દહીં ને ભોજન પછી ખાઈ છે. Deepa Rupani -
ભાપા દોઈ
#goldenapron2#વીક૬#વેસ્ટ બેંગાલવેસ્ટ બેંગાલ ની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ ડિશ. Radhika Nirav Trivedi -
-
-
-
ભાપા દોઈ (Bhapa Doi Recipe In Gujarati)
#GA4#Week8Keyword: સ્ટીમડ/Steamedઆ સ્વીટ બંગાળી cuisine માં એકદમ ફેમસ અને સિમ્પલ ક્રીમી dessert છે. આમાં મુખ્ય સામગ્રી દહીં છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ અને બદામ - પિસ્તા ઉમેરાઈ છે. Kunti Naik -
રોઝ ફ્રોઝન યોગર્ટ(Rose frozen yogurt recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujratiજેવી રીતે આપને ઇન્ડિયા માં દહીં માંથી લસ્સી બનવા માં આવે છે.એવી જ રીતે અમેરિકા માં frozen yogurt બનાવવા મા આવે છે જે દહીં માંથી જ બને છે.લસ્સી જેટલું સ્વીટ ના હોય પણ ટેસ્ટ માં લાજવાબ હોય. Bansi Chotaliya Chavda -
-
બઁગાળી ભાપા દોઈ વિથ સ્ટ્રોબેરી સોસ
#GujjusKitchen#તકનીકસ્ટ્રોબેરી સાથે ભાપા દોઈ એક અલગ ટેસ્ટ .. બઁગાળી ઓનું ફેમસ સ્વીટ દહીં સ્ટ્રોબેરી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે સ્ટીમ તકનીક માં મારી રેસિપી .. Kalpana Parmar -
રોઝ લસ્સી(Rose lassi recipe in Gujarati)
#GA4#week1#yogurt દહીં,છાશ તો બધા ને ભાવતા જ હોઈ પણ ઠંડી ઠંડી લસ્સી ની તો મજા જ કઈ અનોખી છે. Lekha Vayeda -
-
-
મિસ્ટી દોઈ (Mishti Doi Recipe in Gujarati)
# ઈસ્ટમિસ્ટી દોઈ એ બંગાળી સ્વીટ છેતેને ( Bhapa doi) પણ કહેવાય છેકે ખુબજ જાણીતી સ્વીટ છે મિસ્ટી દોઈ એટલે મીઠુ દહીં તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
મિસ્ટી દહીં
મિસ્ટી દહીં તે બેંગાલ ની એક ટ્રેડિશનલ મીઠાઈ છે તે તેના દરેક તહેવાર માં બનાવવામાં આવે છે#goldenapron2#week6#Bengali Bansi Kotecha -
-
-
-
-
ભાપા દોઈ (Bhapa Doi Recipe in Gujarati)
#ઇસ્ટ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#ઇસ્ટ_પોસ્ટ_2#week1#વેસ્ટ_બેંગોલ_યોગર્ટ_સ્વીટ હું ફરિથી તમારા માટે વેસ્ટ બેંગોલ ની સ્વીટ લઇને આવી છુ. ભાપા દોઈ એ બંગાળી યોગર્ટ સ્વીટ રેસીપી છે. જેનો અર્થ વરાળ થી બાફેલ દહીં ની મીઠાઇ એવો થાય છે. આ મીઠાઇ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામા આવે છે.આમા ઇલાઇચી, કેસર અને ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરવામા આવે છે. આ એક સરળતાથી બની જતિ ખુબ જ સ્વાદિસ્ટ મીઠાઇ છે. મારી નાની દીકરી ને દહીં ખુબ જ ભાવે છે. તેથી એને તો મજા પડી ગયી. Daxa Parmar -
-
-
-
રોઝ મિલ્ક બદામ પિસ્તા સેક (Rose Milk Almond Pista Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Chetna Chudasama -
-
-
-
મેંગો મિષ્ટિ ભાપા દોઈ
ભાપા દોઇ બંગાળી ટ્રેડીશનલ સ્વીટ છે. આ ડીશ ખૂબ હેલ્થી એન્ડ સિમ્પલ છે. ઇંગરેડીએન્ટ ખૂબ ઓછા હોય છે એન્ડ એમાંથી ખૂબ સ્વાદિષ્ટ સ્વીટ બને છે... એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ... Deepti Parekh
More Recipes
ટિપ્પણીઓ