ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese garlic bread Recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
શેર કરો

ઘટકો

  1. ૪બ્રેડ
  2. ૮-૯ કળી લસણ
  3. ૪ચમચી બટર
  4. ૨ક્યૂબ ચીઝ
  5. ૩ચમચી કોથમીર
  6. ૧ચમચી મરી પાવડર
  7. ૧ચમચી મરચું પાવડર
  8. સર્વ કરવા-
  9. કેચ અપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લસણ ની કળી ને ક્રશ કરી લો. ત્યારબાદ એક વાટકી માં બટર લો. તેમાં ક્રશ કરેલ લસણ અને કોથમીર ને નાખી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ બ્રેડ લો. તેમાં ગાર્લિક બટર લગાવી લો. એક નોન સ્ટીક તવા પર બ્રેડ ને શેકવા મૂકો વચ્ચે ચીઝ મૂકી ઉપર બીજી બ્રેડ મૂકો.

  3. 3

    ધીમા ગેસ પર બન્ને સાઈડ બ્રેડ ને બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લો. ઉપર મરચું પાવડર છાંટી લો. તેને ઢાંકી ને રાખવુ જેથી ક્રિસ્પી થાય. કટ કરી લો એટલે તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes