મેદુવડા (Meduvada Recipe In Gujarati)

મેદુવડાં મારી બંને દિકરીઓને ખૂબ ભાવે છે.અને આ મેદુવડાં હું મારી મમ્મી પાસેથી બનાવતાં શીખી છું.મેદુવડાં મશીન નો ઉપયોગ કર્યા વગર હાથથી જ બનાવ્યા છે .મારી મમ્મી જયારે પણ બનાવતી હતી હું બાજુંમાં જઈને ઊભી રહેતી અને જોયા કરતી અને ઘણી વખત બનાવવા માટે પણ કહેતી.એમ કરીને હું ઘણું બધું બનાવતાં શીખી ગઈ મમ્મી પાસેથી.
#No_One_Can_Replace_Her_Place.🤱
#Love_U_Maa❤❤😘😘
#Miss_U_So_Much🤗🤗
મેદુવડા (Meduvada Recipe In Gujarati)
મેદુવડાં મારી બંને દિકરીઓને ખૂબ ભાવે છે.અને આ મેદુવડાં હું મારી મમ્મી પાસેથી બનાવતાં શીખી છું.મેદુવડાં મશીન નો ઉપયોગ કર્યા વગર હાથથી જ બનાવ્યા છે .મારી મમ્મી જયારે પણ બનાવતી હતી હું બાજુંમાં જઈને ઊભી રહેતી અને જોયા કરતી અને ઘણી વખત બનાવવા માટે પણ કહેતી.એમ કરીને હું ઘણું બધું બનાવતાં શીખી ગઈ મમ્મી પાસેથી.
#No_One_Can_Replace_Her_Place.🤱
#Love_U_Maa❤❤😘😘
#Miss_U_So_Much🤗🤗
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દાળ ને ધોઈને 5 થી 6 કલાક પલાળી રાખો.હવે દાળને ફરી 2-3 વાર ધોઈને મિક્સરમાં વાટી લો.મિક્સરમાં ક્રશ કરતી વખતે પાણી થોડું ઉમેરવું ચમચી થી હલાવતાં રહેવું.
- 2
હવે ક્રશ કરેલી દાળ એટલે કે ખીરુંમાં જીરું,મીઠું,સોડા અને તેલ ઉમેરી બરાબર મીક્ષ કરી લો.
- 3
હવે આંગળીઓ પાણી થી ભીની કરી ખીરું લઈ અંગુઠાથી કાણું પાડી તેલમાં ધીરેથી તળવા મુકવું.આંગળી ભીની હોવાથી ખીરું સહેલાઈથી તેલમાં સરકી જશે.
- 4
આ રીતે ધીરે ધીરે ગોલ્ડન થાય ત્યાં સુધી બધાં તળી લેવાં.વડાં તેલ માં મુક્તી વખતે ગેસ સ્લો કરી દેવું.
- 5
આ રીતે બધાં તળી લેવાં અને ગરમા ગરમ સાંભર સાથે સર્વ કરો.
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ મેદુવડાં અને સાંભર🥯🥯🥣🥣
- 7
જો ખીરું નરમ થઈ જાય તો જરૂર મુજબ ચોખાનો લોટ અથવા સોજી ઉમેરી લેવી.
- 8
સાંભર ની રેસીપી અલગ થી અપલોડ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot -
જીરા પરાઠા(jira parotha recipe in Gujarati l
#સુપરશેફ2 આ પરાઠા હુ મારા મમ્મી પાસેથી શીખી છુ દસ વર્ષ ની ઉંમરે 😘 Alka Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
ચોળાફળી અને ચટણી(chola fali recipe in gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી મમ્મી બધીજ રસોઇ સરસ બનાવે છે.દર દિવાળીમાં અને સાતમ પર મારા ધરે ચોળાફળી બન જે છે.આ સિવાય મહિનામાં એક વખત હું બનાવું છું.એકદમ ટેસ્ટી બને છે. Priti Shah -
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
સંભાર મસાલો (Sambar Masalo Recipe In Gujarati)
મારા ધરે હું સંભાર મસાલો જાતે બનાવુ છુ.હું આ મસાલો બનાવતા મારી મમ્મી પાસેથી શીખી છું.આનાથી સંભાર ખુબજ ટેસ્ટી બને છે.#ફટાફટ#પોસ્ટ2 Priti Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 week2 #ટ્રેડિંગ આ રેસિપી મારી મમ્મી જોડે શીખી છું અને ફેમિલી માં બધાને બહુ જ ભાવે છે. Smita Barot -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
બીરંજ (Biranj Recipe In Gujarati)
#Famઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ ટેસ્ટી અને હેલ્ધી છેSweet dish બીરંજ Falguni Shah -
કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
#MDCHappy mother's day to all lovely moms 🤗🤗🤗🤗😘😘😘 Kajal Sodha -
બટેટા ની પટ્ટી ના ચટાકેદાર ભજીયા (potato slice bhajiya recipe in gujarati)
#મોમઆ ભજીયા હું મારી મમ્મી પાસેથી શીખી છું અને મને મમ્મી ના હાથ ના આ ભજીયા બહુ જ ભાવે , (આમ તો મમ્મી ના હાથ ની બધી જ વસ્તુઓ મારી ફેવરિટ છે પણ એમાં થી આ ભજીયા વધુ ભાવે ) Vibhuti Purohit Pandya -
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
તુવેરની ભાખરવડી (Tuver Bhakharvadi Recipe In Gujarati)
#MAહું આ રેસિપી મારી મમ્મી પાસેથી શીખી છું અને આજે મેં આ રેસિપી બનાવીને ખુબ જ ખુશ થઈ અને મારી ફેવરેટ રેસીપી છેઆઇ લવ યુ my mom Hinal Dattani -
આમ રસ વીથ પરાઠા
#ડીનરમોટાં ભાગે કેરી નો રસ પુરી અથવા ઈદડા જોડે સર્વ થતાં જોયા છે પણ મારે ત્યાં હું આ પરઠાં સાથે સર્વ કરું છુ.અને એ પણ ઘી થી શેકુ છું.આ પરઠાં હું મારી મમ્મી પાસેથી શીખી છું. Komal Khatwani -
સુરતી સરસિયા ખાજા (Surti Sarasiya Khaja Recipe In Gujarati)
#MAટોપિક એવો છે કે હું મારી મમ્મી પાસેથી શીખેલી અઢળક વાનગીઓ શેર કરી શકુ છુ, આ મારી ચોથી વાનગી છે હું આજે જે કંઇ પણ છું તે મારા મમ્મી ને આભારી છું ખાજા સુરતની પ્રખ્યાત વાનગી છે, તેમાંય મારા મમ્મીના હાથમાં ખાજા એટલે સોને પે સુહાગા રશ્મી સીઝન આવે એટલે મારા મમ્મી બે ત્રણ વખત બનાવે છે લોકો ખૂબ જ વખાણ છે મેં પણ ખાજા મારી મમ્મી પાસેથી શીખવું છે અને હવે મારા ખાજા મારી મમ્મી જેવા પરફેક્ટ બની જાય ઠંડા-ઠંડા રસ અને તાજા ખાવાની ખૂબ જ મજા આવે છે આશા છે કે તમને બધાને પણ આવે તે ગમશે Arti Desai -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
સાબુદાણાની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
#ChoosetoCookપહેલા મારી મમ્મી સાબુદાણાની કાંજી બહુ સરસ બનાવતી મને ભાવતી એટલે હું તેમની પાસેથી શીખી અને હવે આ રેસિપી બનાવું છું Devyani Baxi -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે. Nasim Panjwani -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
એક ટેસ્ટી રેસીપી છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે ગુજરાતમાં બધા લોકોને ફેવરિટ ઓલ છે મેં આજે ડિનરમાં મેંદુ વડા અને સાંભાર બનાવ્યા છે #CF Kalpana Mavani -
મીઠા લિમડા ની ડ્રાય ચટણી (Mitha Limda Dry Chutney Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા તે વખત મિકસર નહતા પણ મસ્ત બનાવતાં. HEMA OZA -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ ચકરી હું મારા મમ્મી પાસેથી શીખેલી છો ખૂબ જ ટેસ્ટી બને છે#MA Vidhi V Popat -
સેવૈયા ભાત(sevaiya bhath recipe in Gujarati)
#સાઉથ. ..આ રેસીપી હું મારી દીકરી પાસેથી શીખી છું... Sonal Karia -
દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#ChooseToCook = My fevorit recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું.મારી મમ્મી દૂધી કોફતા,કેળા કોફતા ખુબજ સરસ બનાવે મારા ઘરે પણ બધાને ખુબજ ભાવે.મારા કોફતા નો ટેસ્ટ એકદમ મારી મમ્મી જેવોજ થાય છે. Nisha Shah -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah
More Recipes
ટિપ્પણીઓ (2)