મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)

#સ્નેકસ
ઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે.
મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)
#સ્નેકસ
ઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ લઈ 4 થી 5 કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ દાળને ધોઈને મિક્સરમાં કેરીના ટુકડા ઉમેરીને ક્રશ કરી લો. મિશ્રણને એક બાઉલમાં કાઢી બરાબર ફેંટી લો. હવે બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે મિક્સર જારમાં ચટણીની બધી સામગ્રી મિક્સ કરી ક્રશ કરી લો. વધાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અડદની દાળ અને મીઠા લીમડાના પાન ઉમેરો અને ઠંડુ થાય એટલે ચટણીમાં ઉમેરી બરાબર મિકસ કરો.
- 3
હવે વડાનું મિશ્રણ એક વખત હલાવી લો. તેલ ગરમ થાય એટલે તેમાં વડા તળી લો.
- 4
સર્વીંગ ડીશમા વડા કાઢી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
મગની દાળના વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#KSJ2#week3આ રેસિપી સ્વાદમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.PRIYANKA DHALANI
-
વાટી દાળના વડા(vatidal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ વાટીદાળ માં આપણે એકલી ચણા દાળ નાં બનાવી છીએ પણ આજ હું તેમાં થોડો અલગ ટેસ્ટ કરાવવા માટે એક નવી રેસિપી લઈને આવી છું તો તમે પણ જરૂર થી બનાવજો Tasty Food With Bhavisha -
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
મીક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla Recipe in Gujarati)
#સુપરશેફ_4#week4#દાળદાળ એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. અને એમાં વેજીટેબલ ઉમેરો એટલે વિટામિન પણ મળી જાય છે.મેં અહીં અલગ અલગ ત્રણ દાળ લઈ બોળીને પેસ્ટ બનાવી એમાં વેજીટેબલ ઉમેરીને ચીલ્લા બનાવ્યા છે. Urmi Desai -
-
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
પૌંક વડા (Ponk Vada Recipe in Gujrati)
#cookpadindia#આ પોંક સુરતી સ્પેશિયલ વાનગી છે અને શિયાળામાં મળતા જુવારના લીલાં પોંક માંથી #પોંક_વડા બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે સાંજે સ્નેકસ/ બાઈટીંગમા આપવામાં આવતી આ ખૂબ પ્રખ્યાત વાનગી છે. નાના બાળકોથી લઈને મોટા બધાને પંસદ આવે છે. આજે મેં આ વડા સૂકાં પોંકને પલાળી બનાવ્યા છે. એટલે લીલાં પોંક જેવો રંગ નથી પણ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
વડા (Vada Recipe in Gujarati)
દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે. Urmi Desai -
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6નામ પરથી સૌને ખ્યાલ આવી જ જાય કે પાંચ દાળને ભેગી કરીને બનાવેલ દાળ.રોજબરોજ એક જ જાતની દાળ અને ભાત ખાવાથી કંટાળો આવે .તેથી આ રીતે બનાવેલ દાળ ખૂબ જ ટેસ્ટી અને નાવિન્યસભર લાગે.વડી હેલ્ધી અને ચટપટી તો ખરી જ. Smitaben R dave -
-
મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC1#Weekendઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો Bhavna Odedra -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5ત્રેવટી દાળ એક એવી વાનગી છે રોટલા, રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકાય છે અને ફટાફટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે જેની મજા ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. દાળ વડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મીક્સ દાળનો ઉપયોગ કરીને કે ફક્ત ચણાની દાળનો અથવા તો મગની દાળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. મેં અહીંયા છોડાવાળી મગની દાળનો ઉપયોગ કરીને દાળવડા બનાવ્યા છે જેમાં ખૂબ જ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે પરંતુ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને તળેલા મરચા અને કાંદા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
#MRCહોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય. Urmi Desai -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
પુડલા (મગની દાળના સ્ટફ્ડ)(moong dal pudla stuffed recipe in Gujarati)
#trend મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છેુ બટેટાના મસાલાનુ સ્ટફીંગ કરીને હેલ્ધીની સાથે ટેસ્ટી પુડલા બનાવ્યા. Sonal Suva -
અડદની દાળના વડા (urad dal vada recipe in Gujarati)
#સુપરશેફ4 અડદની દાળના દહીંવડા બનાવતા હોય. પણ ગરમ ગરમ વડા ચટણી, ડુંગળી અને મરચા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે. Sonal Suva -
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta -
ધુસકા (Dhuska recipe in Gujarati)
ધુસકા એ ઝારખંડનો ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી આ વાનગી પૂરી અને વડાનું કોમ્બિનેશન જેવું લાગે છે. ધુસકા ને બટાકા ટામેટાના રસાવાળા શાક સાથે પીરસવામાં આવે છે. અથાણા અને ચટણી સાથે પણ એની મજા લઈ શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#ઈસ્ટ#પોસ્ટ5 spicequeen -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia
More Recipes
ટિપ્પણીઓ (14)