મેથીના ગોટા (methi gota Recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
#માઇઇબુક પોસ્ટ4
#સ્નેકસ
#goldenapron3 week 21 spicy
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ડુંગળી મરચા કોથમીર મેથીની ભાજી આદુ લસણ અજમો હળદર મીઠું વગેરે નાખી પાણી રેડી થીક બેટર રેડી કરો
- 2
ત્યારબાદ ૧૦ મિનિટ રેસ્ટ કરવા મૂકો પછી જરૂર પડે તો થોડું પાણી નાંખી પાતળું બેટર રેડી કરો ત્યારબાદ એક ચમચી ઈનો લઈ બેટર પર મૂકો અને બે ચમચી પાણી રેડી એક જ સાઇડ હલાવી ને ખૂબ ફેંટો ત્યારબાદ ગરમ ગરમ મેથીના ગોટા ઉતારો. અડધા તળીને ઉતારી લો. ત્યાર બાદ એક ચમચી વડે તેને દબાવીને થોડીવાર રહીને ફરી તલો અને ક્રિસ્પી કરો આમ બે વાર તળો એટલે ક્રિસ્પી થશે.
- 3
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
-
-
-
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week2#મેથી ના ફુલ ગોટામે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યું છે મેથી ના ફુલ ગોટા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#WLD લીલી મેથી એ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ નો ખજાનો છે.. ડાયાબિટીસ મટાડે, જાડાપણું દૂર કરે છે.. મેથી માં ફાયબર હોવાથી શરીર ને ખૂબ લાભ આપે છે.. Sunita Vaghela -
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#CWM2#WRB2#Hathimasalaમેં બનાવેલ ભજીયા, પકોડા, ચાટના મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે Jigna buch -
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
-
-
મઠની ઘુઘરી(math ni ghughri in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૫# goldenapron3#week 21 Tasty Food With Bhavisha -
-
-
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#Methinagotaચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે Kapila Prajapati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12799571
ટિપ્પણીઓ