મેથી નાં ગોટા(methi na gota recipe in Gujarati)

Pinal Kansara
Pinal Kansara @cook_23137565

મેથી નાં ગોટા(methi na gota recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫/૬ વ્યક્તિ
  1. ૨ કપબેસન
  2. અડધો કપ ઘઉં નો જાડો લોટ
  3. ઝૂડી મેથી ની ભાજી
  4. ૧ ટી સ્પૂનવાટેલાં આદું મરચાં
  5. ૨ ટી સ્પૂનઝીણી સમારેલી કોથમરી
  6. ૧ કપદહીં
  7. ૪ ટે સ્પૂનખાંડ
  8. ચપટીસોડા
  9. ૧ ટી સ્પૂનતલ
  10. ૧૦ નંગ મરી
  11. ૧ ટી સ્પૂનધાણા
  12. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  13. તેલ જરૂર મુજબ
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ માં ઘઉં નો લોટ નાખી બધો મસાલો નાખવો. મરી અને ધાણા અધકચરા વાટવા

  2. 2

    મેથી ની ભાજી ઝીણી સમારી સારી રીતે ધોઈને લોટ માં નાખવી.

  3. 3

    દહીં નાખી જાડું ખીરું બનાવવું

  4. 4

    ખાંડ સહેજ આગડ પડતી નાખવી

  5. 5

    તેલ પાણી ભેગા કરી સોડા નાંખી ખીરું માં મિક્સ કરો

  6. 6

    ગરમ તેલ માં તળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Kansara
Pinal Kansara @cook_23137565
પર

ટિપ્પણીઓ

Similar Recipes