ઘટકો

દોઢ કલાક
2 વ્યક્તિ
  1. 4 નંગપીઝાના બન
  2. ૪ નંગચીઝના cube
  3. 1 વાટકીઝીણી સુધારેલી ડુંગળીનું ખમણ
  4. 2 વાટકીકોબીનું ખમણ
  5. 2 વાટકીગાજરનો ખમણ
  6. 1/2વાટકી ફુદીનાની ચટણી
  7. 1 વાટકીટોમેટો કેચપ
  8. 1 વાટકીબટર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચપટીમરીનો ભૂકો
  11. 1 વાટકીકેપ્સીકમ મરચાં સુધારેલા

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    સૌપ્રથમ ગાજરનું ખમણ, ડુંગળીનું ખમણ અને કોબીનું ખમણ એક બાઉલમાં મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ નોન સ્ટીક તવી પર બટર લગાવીને પીઝાના બનને શેકવા મૂકો.

  3. 3

    પીઝાના બન શેકાઈ ગયા બાદ તેને નીચે ઉતારી લો હવે શેકેલા ભાગ ઉપર ફુદીના ની ચટણી અને ટોમેટો કેચપ લગાવો જે પ્રમાણે spicy કરવું હોય એ પ્રમાણે વધ ઘટ કરી શકો. હવે તેની ઉપર છે આપણે તમામ ખમણ મિક્સ કરેલું છે તે બરાબર પાથરો હવે તેની ઉપર કેપસીકમ મરચા - છાંટો અને મીઠું અને મરીનો ભૂકો જરૂર પ્રમાણે છાંટો. હવે તેની ઉપર ચીઝનું ખમણ સરખી રીતે પાથરો.

  4. 4

    બધું જ એડિટ થઇ ગયા બાદ હવે પીઝા ને પાછો તવી પર બટર લગાવી ને એકવાર મૂકો અને એની ઉપર તપેલી અથવા ઢાંકણ ઢાંકી દો અને બે મિનિટ ચડવા દો.

  5. 5

    પીઝા રેડી થઈ ગયા બાદ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes