ફુદીના તંદૂરી બટર રોટી (Fudina Tandoori Butter Roti Rec in Guj)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_23 #Pudina
#માઇઇબુક #પોસ્ટ_૧૪

ફુદીનો મારો મનપસંદ છે. ચા પણ રોજ ફુદીનાવાળી જ પીઉં છું. તો આજે ફુદીના પાન કોથમીર અને સીઝનીંગ મસાલો સ્ટફીંગ વડે તંદૂરી રોટી બનાવી છે પાલક પનીર સાથે.

ફુદીના તંદૂરી બટર રોટી (Fudina Tandoori Butter Roti Rec in Guj)

#goldenapron3 #week_23 #Pudina
#માઇઇબુક #પોસ્ટ_૧૪

ફુદીનો મારો મનપસંદ છે. ચા પણ રોજ ફુદીનાવાળી જ પીઉં છું. તો આજે ફુદીના પાન કોથમીર અને સીઝનીંગ મસાલો સ્ટફીંગ વડે તંદૂરી રોટી બનાવી છે પાલક પનીર સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 3 ચમચીઘંઉનો લોટ
  2. 3 ચમચીમેંદો
  3. 2 ચમચીતેલ
  4. ચપટીમીઠું
  5. 2 ચમચીદહીં
  6. સ્ટફિંગ માટે
  7. 1/2 કપસમારેલા ફુદીનાના પાન
  8. 2 ચમચીસમારેલી કોથમીર
  9. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1/2 ચમચીઓરેગાનો
  11. 1/4 ચમચીમીઠું
  12. ચપટીક્રશડ મરી પાઉડર
  13. 2 ચમચીસમારેલુ લસણ
  14. 1/2 ચમચીકલોંજી
  15. બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો અને 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો

  2. 2

    એ દરમિયાન એક બાઉલમાં સ્ટફીંગ માટેની સામગ્રી ભેગી કરી લો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે લોટ માંથી એક સરખા ભાગે લુઆ કરી લો. પૂરી જેવું વણી 1 થી 1+1/2 ચમચી સ્ટફીંગ મૂકી બંધ કરી લો અને હલકા હાથે વણો. ઉપર સમારેલું લસણ અને કલોંજી લગાવી ફરી વણી લો. હવે રોટી હાથમાં લઈને બીજી તરફ પાણી લગાડી દો.

  4. 4

    એને ગરમ તવા પર નાખો. 2 થી 3 મિનિટ સુધી થવા દો. ત્યાર બાદ તવી ગેસ પર ઊંધી કરી રોટી શેકી લો.

  5. 5

    શેકાઈ જાય એટલે ઉપર બટર લગાવી દો અને સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes