તંદૂરી ચટણી (Tandoori Chatney Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#restaurantstyle
#tandoorichutney
#mintchutney
#starterchutney
#sidedish
#cookpadindia
#cookpadgujarati

ફુદીનાની ચટણી વગરની તંદૂરી અધૂરી છે ખરું ને? આ એક શ્રેષ્ઠ કોમ્બો છે જેમાં દહીં સાથે ફુદીનો અને કોથમીર ચટણીને શાનદાર તેમજ સ્વાદિષ્ટ બનાવે છે.

તંદૂરી ચટણી (Tandoori Chatney Recipe In Gujarati)

#restaurantstyle
#tandoorichutney
#mintchutney
#starterchutney
#sidedish
#cookpadindia
#cookpadgujarati

ફુદીનાની ચટણી વગરની તંદૂરી અધૂરી છે ખરું ને? આ એક શ્રેષ્ઠ કોમ્બો છે જેમાં દહીં સાથે ફુદીનો અને કોથમીર ચટણીને શાનદાર તેમજ સ્વાદિષ્ટ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપફુદીનાના પાન
  2. ૧ કપકોથમીર
  3. ૧ કપદહીં
  4. ૧ ટુકડોઆદુ
  5. લીલા મરચા
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીસંચળ
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    કોથમીર, ફુદીનાના પાન, આદુ અને મરચાને પાણી વડે ધોઈ લો અને પાણીને સારી રીતે નિતારી લો.

  2. 2

    હવે, એક બાઉલમાં બરફનું ઠંડું પાણી લઈ તેમાં કોથમીર, ફુદીનો, મરચા, આદુને ૧૫ મિનિટ માટે પલાળી રાખો.

  3. 3

    ૧૫ મિનિટ પછી, મિક્સરજારમાં કોથમીર, ફુદીનો, આદુ, મરચા, ૨-૩ બરફના ટુકડા, સીંગદાણા, દાળિયા, મીઠું, સંચળ, ચાટ મસાલો, ૧ ચમચી દહીં ઉમેરીને ક્રશ કરી લો.

  4. 4
  5. 5

    હવે, અડધો કપ દહીં ઉમેરો અને ૫ સેકન્ડ માટે ફરીથી ક્રશ કરી લો.

  6. 6

    હવે, તૈયાર ચટણીને એક બાઉલમાં કાઢી લો.

  7. 7

    તો તંદૂરી ચટણી સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes