પાત્રા (patra in Gujarati)

Naiya A
Naiya A @cook_23229118

અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.

#માઇઇબુક
#પોસ્ટ7

પાત્રા (patra in Gujarati)

અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.

#માઇઇબુક
#પોસ્ટ7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો
  1. 5-6અળવીના પાન
  2. 2 વાટકીબેસન
  3. 4 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1/2ટી ચમચી/ચમચી અજમો
  6. 1/2સોડા /ઇનો
  7. 1/3હળદર
  8. 1/3ધાણા જીરું
  9. 1/3મરચું પાઉડર
  10. 1/3સફેદ તલ =વઘાર માટે
  11. 2-3સૂકા લાલ મરચાં આખા
  12. 4 ચમચીતેલ વઘાર માટે
  13. 1/2રાઈ વઘાર માટે
  14. 1/2હિંગ
  15. 1 ચમચીખાંડ
  16. 1/2ચાટ મસાલો
  17. 2 ચમચીઝીણી સુધારેલી કોથમીર
  18. ખજૂર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    અળવીના પાન ને સાફ કરી લો..બેસન મા બધું મિક્સ કારણે જાડું ખીરું બનાવો. અને અળવીના પાન મા લગાવો.ઢોકળીયા મા બાફી લો.

  2. 2

    પાન મા તેલ મૂકી વઘાર કરો અને પાત્રા ઉમેરો એની ઉપર મીઠી ચટણી નાખો અને કોથમીર થી ગાર્નિશ કરો. ઇટ્સ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

Similar Recipes