સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)

આજે વિદેશી વાનગીની મજા માણવામાં આપણા દેશી ભાણું ને પણ માણી લઈએ.
આજે મેં સૂકી તુવેરનુ શાક, મિક્સ લોટના રોટલા સાથે મગની દાળનો શીરો,દૂધીનો ભૂકો બનાવ્યો.
સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
આજે વિદેશી વાનગીની મજા માણવામાં આપણા દેશી ભાણું ને પણ માણી લઈએ.
આજે મેં સૂકી તુવેરનુ શાક, મિક્સ લોટના રોટલા સાથે મગની દાળનો શીરો,દૂધીનો ભૂકો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર બાફી લો અને પાણી સાથે લેવું.. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને લીમડાના પાન ઉમેરીને ડુંગળી ઉમેરો. ત્યાર બાદ સમારેલું ટમેટું ઉમેરો 5 મિનિટ સુધી થવા દો.
- 2
હવે બધા મસાલા ઉમેરો અને બાફેલી તુવેરનુ પાણી 1/2 કપ જેટલું ઉમેરી બરાબર મિકસ કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો. તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો.
- 3
હવે તુવેર ઉમેરો અને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો.સમારેલી કોથમીર ઉમેરો. તૈયાર છે સૂકી તુવેરનુ શાક.
- 4
ત્રણેય લોટ મિક્સ કરી ગરમ પાણી રેડી લોટ બાંધી રોટલા બનાવી લો.
Similar Recipes
-
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_16 #punjabi#મોમસામાન્ય રીતે હું છોલે ચણાનું શાક રેગ્યુલર મસાલા ઉમેરી સાદું જ બનાવી દઉ. પણ આજે અલગ રીતે બનાવેલ છે. Urmi Desai -
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સૂકી મેથી,પાપડ નું શાક
#GA4#week23#પાપડ... આ શાક મે સૂકી મેથી પલાળી ને બનાવ્યું છે... આ વિસરાય ગયેલ વાનગી હું તો ઘણા સમયથી બનાવું છે... આ શાક રોટલી, રોટલા તેમજ દાળ, ભાત સાથે ખુબજ સરસ લાગે છે. Taru Makhecha -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા. Urmi Desai -
ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
#સપરશેફ3##week3આ સુરતી સ્પેશિયલ વાનગી છે અને મેં આ વાનગી આપણા મેમ્બર મનીષા બેનની રેસિપીમા થોડા ફેરફાર સાથે બનાવી છે. બહું જ સરસ બની છે. મનીષાબેન તમારો આભાર.મેં આ વાનગી ૪ વર્ષ પહેલાં સુરતમાં ખાધી હતી. પણ રેસિપી ખબર ન હતી. પણ મનીષાબેને જ્યારે આ વાનગી બનાવી એટલે મને પણ આ બનાવવાની પ્રેરણા મળી. Urmi Desai -
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
-
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
ચણાની દાળની અંદર ઝીંક,કેલ્શિયમ,પ્રોટીન,જેવાં તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ બધા તત્વો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.એટલા માટે તમે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર ચણાની દાળ ને ખાવી જોઈએ.ચણાની દાળ પલાળી મસાલો ઉમેરી પીસીને મુઠીયા તળી ડુંગળી- બટાકા ની ગ્રેવી બનાવી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં પણ પ્રથમ વખત જ બનાવ્યું છે.સાંજના સમયે જમવામાં બનાવી શકાય એવી આ વાનગી એક વખત ટ્રાય કરવા જેવી છે. Urmi Desai -
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત આ વાનગી સાંજના સમયે એ પણ મોન્સુન સ્પેશિયલ માટે એકદમ પરફેક્ટ છે. Urmi Desai -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
સૂકી ચોળી અને બટાકાં નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadGujrati... મેં આજે સૂકી ચોળી ની સાથે બટાકાં નું શાક બનાવ્યું છે. ચોળી કઠોળ છે. તેને પલાળી રાખવાં માં આવે છે. Asha Galiyal -
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
સૂકી તુવેર(Tuver sabji recipe in Gujarati)
#GA4#Week 13#Food puzzle#Tuvar and chillyસૂકી તુવેર અને રોટલા Hiral Panchal -
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
# ટેસ્ટી અને ચટાકેદાર કાઠીયાવાડી ઢોકળીનું શાક Sadhana Kotak -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
પાલકની ભાજી સાથે મગની મોગરદાળ મિક્સ કરી બનાવાતું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ શાક માંથી ભરપૂર પ્રોટીન મળે છે.#BR Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (8)