ડબલ ટોપીગ ચીલી ચીઝ પિઝા (double toping chilli chizz pizza in)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

ડબલ ટોપીગ ચીલી ચીઝ પિઝા (double toping chilli chizz pizza in)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. પિઝા નો લોટ: ૧ કપ મેંદો
  2. ૧/૨ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીસોડા બાય કાર્બ
  4. ૨ ચમચીદહીં
  5. ૧/૨ ચમચીમીઠું
  6. ૨ ચમચીતેલ
  7. ૧/૨ કપપાણી
  8. પિઝા માટે:
  9. ૧ કપકાંદા
  10. ૧ કપકેપ્સકમ
  11. ૧ કપમાયોનીઝ ચીઝ
  12. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  13. ૧ ચમચીઓરેગાનો
  14. ૧ ચમચીપિઝા મસાલો
  15. ૧ કપબાફેલા મકાઈના દાણા
  16. ૭,૮ બ્લેક ઓલિવ
  17. ૭,૮ જેલિપીનોઝ
  18. ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  19. ૧૦૦ ગ્રામ પ્રોસેસ ચીઝ
  20. ૧ કપપિઝા તોપીગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મેંદા માં મિક્સ કરી પાણી થી લોટ બાંધી લેવો.૪ કલાક રહેવા દેવું.પછી હાથ પર તેલ લગાવી મસળી લેવું. લુવા બનાવી રોટલા વણી લેવું.એના પર બટર અને માયોનિઝ ચીઝ લગાવો.ઉપર પિત્ઝા તોપીંગ લગાવવું.

  2. 2

    બધા વેજિટેબલ મૂકી પ્રોસેસ ચીઝ છીની લેવી.ઓલિવ, જેલેપીનોઝ,પણ મૂકી દેવું.

  3. 3

    ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,પિત્ઝા મસાલો નાખવો.પાછું વેજીટેબલ મૂકી ચીઝ છિની લેવી.

  4. 4

    બટર લગાવી ૨ મિનિટ બેક કરવા ફ્ર્યપેન માં મુકો.ચીઝ મેલ્ટ થાય એટલી પેપ્રીકા,ઓરેગાનો નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes