શીંગના લાડુ (Shingna ladu Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
#ઉપવાસ
ઈન્ડિયન સ્નીકર
શીંગદાણા માંથી ઝડપથી બની જતી વાનગી એટલે શીંગના લાડુ. જે શ્રાવણ માસ દરમિયાન બનાવી શકાય છે.
શીંગના લાડુ (Shingna ladu Recipe in Gujarati)
#ઉપવાસ
ઈન્ડિયન સ્નીકર
શીંગદાણા માંથી ઝડપથી બની જતી વાનગી એટલે શીંગના લાડુ. જે શ્રાવણ માસ દરમિયાન બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણાના છોતરાં કાઢી મિક્સર જારમાં પાઉડર કરી લો. મિક્સર જારમાં લો પાવર પર થોડું થોડું ફેરવવું. તો દાણેદાર પાઉડર થશે.હવે પાવડરને એક થાળીમાં કાઢી લો. બાકીની સામગ્રી ઉમેરી હળવા હાથે ધીમે ધીમે બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એકસરખા માપના લાડુ બનાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રૂટ અને શીંગ ના લાડું (Dryfruit and Shing Laadu in Gujarati)
#ઉપવાસમારા હસબન્ડ શ્રાવણ માસ નો ઉપવાસ કરે એટલે એમના માટે આ લાડુ બનાવ્યા છે. Sachi Sanket Naik -
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસઆ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે. Ami Adhar Desai -
રજવાડી ડ્રાય ફ્રુટ મુરબ્બો (Rajwadi Murabbo Recipe in Gujrati)
#કૈરીઅથાણું-૨આજે તોતાપુરી કેરીની છીણનો ગળ્યો છુંદો જેમાં હું કાજુ-બદામના ટુકડા, કેસર તાંતણા તેમજ પાકી હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બનાવું છું જેથી બાળકો પણ સહેલાઈથી ખાય છે. એટલે એનું નામ રજવાડી મુરબ્બો આપ્યું છે જે ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ ખાવાની મજા જ આવી જાય છે. આમાં કેરીની છીણ કરતા ખાંડનું પ્રમાણ દોઢ ગણું લેવાનું રહેશે. Urmi Desai -
રવા કોપરાના લાડુ
#માસ્ટરકલાસ #રવા કોપરાના લાડુ બહુ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે કોઈ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
શીંગદાણા લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
આ લાડુ મોજ પડી જાય એવા છે. આ ગરમી મા ખાવા ની મઝા આવશે Bela Doshi -
સેઝવાન મસાલા બ્રેડ (Sezwan Masala Bread Recipe in Gujarati)
#Cookpadindiaવધેલા બ્રેડ માંથી બનાવેલ નાસ્તાની એક નવી વાનગી જે ઓછી સામગ્રી ઉમેરી ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)
#ફરાળી,માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ.... Sonal Karia -
શક્કરિયાના પતૈયા(Sweet Potato Chips Recipe In Gujarati)
#navratriખૂબ ઝડપથી બનતી વાનગી છે. જે ઉપવાસ દરમિયાન લઇ શકાય છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ (Khajoor Paladela Shingdana Ladoo Recipe In Gujarati)
#EB#RC3#Redcolourrecipeપૌષ્ટિક અને આરોગ્યવર્ધક લાડુ: ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ Krishna Dholakia -
બેસન આલમંડ લાડુ (Besan Almond Ladoo Recipe In Gujarati)
#CB4›WEEK4#DFT#cookpadindiaબેસન ના લાડુ એટલે કે મગસ ના આ લાડુ અમારે ત્યાં સૌ ના પ્રિય એટલે બનાવ્યા સાથે જ થોડા દિવસ મા તો ફટાફટ ખવાઈ જાય... જલ્દી બની જાય.. અને તેમાંય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામ નો ભૂકો ઉમેર્યો... પછી તો પૂછવું જ શું.....!!!🥰🥰 ચાલો તો બનાવીએ.... Noopur Alok Vaishnav -
-
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૮#ઉપવાસઅગિયાર અને ઉપવાસ માં બહુ જ હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વાનગી છેહું અને મારો ભાઈ અગિયારસ કરીએ એટલે મમ્મી આ લાડુ બનાવતી .... એટલે મને ખુબ જ ભાવે છે...નોંધ: સીંગદાણા ઓવનમાં શેકવાથી બળી જવાનો ડર નથી રહેતો અને લાડુ સફેદ જ બનશે. Khyati's Kitchen -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
રાજીગરાની ધાણી ની ખીર (Rajagira Dhani Kheer Recipe In Gujarati)
ઓછી વસ્તુ વાપરી અને ઝડપથી બની જતી કેલ્શિયમ Rich ડીશ... ફરાળમાં યુઝ કરી શકાય છે રાજીગરા માંથી બહુ બધા nutrition મળે છે તેથી તેને વિક માં એકવાર તો જરૂરથી ખાવો જોઈએ Sonal Karia -
શીંગપાક(sing paak recipe in gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા શીંગપાક બનાવવાનો વિચાર આવ્યો મારા નાનીમા મને બનાવી આપતા Alka Parmar -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#GCRઆ લાડુ મે @cook_25887457 bhavini kotak માંથી શીખ્યા છે. Krishna Joshi -
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
-
બદામ બરફી (Almonds Hearts Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 27......................શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ, એકટાણાં ચાલુ હશે તો આપણે કેલ્શિયમ થી ભરપુર માત્રામાં હોય એવા લાડવા બનાવશુ. Mayuri Doshi -
લીલા નાળિયેરની ફરાળી પેટીસ(lila naryeali farali patties recipe in Gujarati (
#સુપરશેફ _3#Week 3#મોન્સૂનસ્પેશિયલ#ઉપવાસફરાળી પેટીસ કે બફ વડા લગભગ દરેક ફરસાણ વારાની દુકાન માં શ્રાવણ માસ માં મળતી હોય છે ઝડપથી બની જતી ને ટેસ્ટમાં એકદમ સુપર લાગે છે ... Kalpana Parmar -
બેસનના લાડુ(besan ladu in Gujarati)
ચાસણી વિના ઝડપથી બની જતી સ્વીટ#૩વિકમીલચેલેન્જ#વિક૨#સ્વિટ Rinkal Tanna -
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
ચૂરમાં લાડુ
#ગુજરાતીગુજરાતી ભાણું અને લાડુ ના હોય એવું બને ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી એટલે લાડુ Harsha Solanki -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13262889
ટિપ્પણીઓ (13)