ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)

ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઈડલી ના ખીરા માં ચપટી મીઠું અને ચપટી સોડા ઉમેરીને સારી રીતે હલાવીશું. હવે આપણે ઈડલી ને સ્ટીમ કરવા માટે એક કૂકરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે ઈડલી ના સ્ટેન્ડમાં તેલ લગાવીશું. હવે ઈડલી નુ ખીરુ ધીમે ધીમે ઈડલી ના સ્ટેન્ડમાં રેડીસુ. હવે સ્ટેન્ડને ટેપ કરીને કુકરમા ૧૦ મિનિટ માટે ઈડલી સ્ટીમ કરવા મુકીશું.
- 2
૧૦ દસ મિનિટ થઈ ગઈ છે. આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સંભાર બનાવીશું. સંભાર બનાવવા માટે તુવેરની દાળને 3 પાણી થી સારી રીતે ધોઈ લઈશું.
- 3
હવે આપણે તુવેરની દાળમાં શીંગદાણા, લીલા મરચાં અને બધા શાકભાજી ઉમેરીને ૫ સીટી વગાડીશું. તુવેરની દાળ બફાઇ ગઇ છે.
- 4
હવે આપણે સંભાર નો વઘાર કરવા માટે એક પેન મા તેલ રેડીને ગરમ કરીશું. હવે આપણે એમાં રાઈ અને જીરું ઉમેરીશું. જીરું શેકાઈ જાય એટલે આખા લાલ મરચાં લસણ અને કળી પત્તા ઉમેરીશું. હવે આપણે અડદની દાળ ઉમેરીને થોડીવાર શેકાવા દઈશું.
- 5
હવે આપણે બધા મસાલા ઉમેરીશું. મસાલા સારી રીતે શેકાય જાય એટલે તુવેરની દાળ ઉમેરીશું ત્યારબાદ આમલીનું પાણી, ગોળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરીને થોડીવાર સંભાર ને ઉકળવા દઈશું. હવે આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. આપણો ગરમાગરમ સંભાર સર્વ કરવા માટે તૈયાર છે.
- 6
આપણા ઈડલી સંભાર સર્વ કરવા માટે તૈયાર છે. આ સાઉથની ફેમસ વાનગી છે. આ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. તો તમે મારી સાઉથની આ ઇડલી સંભાર ની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો. અને ઇડલી સંભાર ખાવાનો આનંદ માણો.
Similar Recipes
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઇડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે દરેક ઉમર ના લોકો ની પસંદગી છે. મારા ઘરે વિક માં એક વાર હોયજ.મૈં ઇડલી ના ખીરા ની રેસીપી આગળ શેર કરી જ છે તમે જોઈ સકો છો. આજે સરગવા ની શીંગ મિશિંગ છે. Nilam patel -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
ઇડલી,મસાલા ઢોંસા સાથે સંભાર અનેચટણી (Idali, Masala Dosa WIth Sambhar And Chutney Recipe In Gujarti)
સાઉથની સૌથી વઘારે ખવાતી ડીશ એટલે ઇડલી ઢોંસા.આ આપણે નાસ્તામાં,લંચમાં કે ડિનરમાં ગમેત્યારે ખાઇ શકીએ છે.નાના મોટા બધાને ભાવે છે.સાઉથની સૌથી કોમન ડીશ એટલે ઇડલી ઢોંસા જે કેરાલામાં સૌથી વધારે ખવાય છે#સાઉથ Priti Shah -
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
ઈડલી સંભાર
#goldenapron2Week13Kerala ચાલો મિત્રો આજે આપણે કેરાલાની ફેમસ ડીશ ઇડલી સંભાર બનાવતા શીખીએ જે એકદમ સરળતાથી ઘરે બની શકે છે Khushi Trivedi -
ઇડલી સંભાર
#બ્રેકફાસ્ટ રેસિપીનમસ્તે બહેનો દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાનવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે Dharti Kalpesh Pandya -
વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)
આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ. Nayana Pandya -
ઈડલી -સંભાર -કોકોનટ ચટણી (Idli-Sambar-Coconut Chutney Recipe In
#વિકમીલ૩ #સ્ટીમ પરંપરાગત ઇડલી સંભાર નાળિયેરની ચટણી... Foram Vyas -
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
ઇડલી કમ્બો(idli recipe in gujarati)
ઈડલી એ સાઉથ માં બનતી એક ફેમસ વાનગી છે. સાઉથ ના લોકોની સવાર ઇડલી થી થાય છે. તો હું આજે લઈને આવી છું ઈડલી કમ્બો ઈડલી ચટણી, વેજ . અપ્પમ અને ફ્રાય ઈડલી. Tejal Vashi -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)