રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાજમાં ને દાળ બાફી લેવા કુકર માં મીઠું ને હળદર નાખી ને બફાય જાય એટલે તેમાં મરચું ગરમ મસાલો નાખો ને ઉકાળોટામેટા એમાં નાખી દેવા
- 2
પછી તેને ઉકાળવું પછી બીજી બાજુ વધાર માટે એક લોયુ કે વધારિયુ લેવું તેમાં બટર બે ચમચી નાખવું
- 3
પછી તેમાં જીરું હિંગ નાખવી ને તેમાં મરચું પાઉડર નાખવો 1/2ચમચી નાખવી ડુંગળી ને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવીતેને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી પછી તેમાં ઉમેરી દેવું
- 4
પછી તેને 5થી 7મિનિટ ઉકાળવું પછી તેમાં પાછું 3ચમચી જેટલું બટર નાખવું નેલીંબુ રસ ઉમેરવો પછી તેને રાઈસ સાથે સર્વ કરવા(આમ તો આમાં કાળી અડદ ની દાળ હોય)
Similar Recipes
-
-
રાજમા મસાલા ચાવલ (Rajma Masala Rice Recipe In Gujarati)
આ વાનગી ડિનર માં ખુબ સારી લાગેછે અને એક ચાવલ અને કઠોળ નું બેસ્ટ કોમ્બિનેશન છેઃ .. મારી ઇન્નોવેટિવએ વાનગી છેઃ Anu Dafda -
રાજમા મસાલા ચાવલ (Rajma Masala Rice Recipe In Gujarati)
આ રેસીપી ડિનર મા ખાય શકી છેઃ. આ એક કઠોળ નું હેલ્થી વેરજેન છે .... anudafda1610@gmail.com -
દાલ ફ્રાય -જીરા રાઈસ (North India style Dal fry- Jeera Rice Recipe In Gujarati)
#નોર્થ Sheetal Chovatiya -
-
રાજમા ચાવલ(Rajma Chaval in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27 રાજમા ચાવલ ભારતની એક ખુબ જ પ્રખ્યાત પંજાબી વાનગી છે કે જેને તમે સવાર ના નાસ્તા માં, બપોર ના કે રાત ના જમવામાં પણ લઇ શકો છો. રાજમા ચાવલ પાચનતંત્ર માટે પણ અતિ ફાયદાકારક હોય છે.રાજમા ચાવલ એક ખુબ જ સરળ અને ઓછા સમય માં તૈયાર થનારી વાનગી છે જેને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે. અહિં મેં રાજમા ચાવલને એક એટ્રેક્ટીવ અને યુનીક વે માં એ રીતે રીપ્રેઝન્ટ કરી છે કે જોઈને કોઈને ભી ક્રેવીંગ😋😋😋 થવા લાગે..... Bhumi Patel -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe in Gujarati)
#GA4#week21#post1#kidneybeans#રાજમા_ચાવલ ( Rajma Chawal Recipe in Gujarati )#punjabistyle રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, રાજમાં ને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ઉત્તર ભારતમાં પંજાબ માં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે . Daxa Parmar -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
-
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#RC3રસાદાર રાજમાંઆમ તો નોર્થ ઈન્ડિયા ની આઇટમ ગણાય પણ હવે તો બધે જ બને છે..હું પણ સારા બનવું છું તો ચાલો મારી recipe ચાખવા.. Sangita Vyas -
રાજમા (Rajma Recipe In Gujarati)
આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Nita Dave -
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
ઊતર ભારતમાં રાજમાચાવલ એકદમ ફેમસ છે. પૌષ્ટિક ખોરાક છે. ઝડપથી બને છે. #નોર્થ Mrs Viraj Prashant Vasavada -
-
-
રાજમા (Rajma Recipe in Gujarati)
આજે હું રાજમાં વિથ ગ્રેવી લઇ આવી છું તો તમને જરુર ગમશે 🙏#GA4#week7 shital Ghaghada -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#PSSuraj🌅 kab dur gagan se.... Chanda🌛 kab dur kiran seKhusbu kab dur pavan se.... kab dur CHAVAL RAJMA SE.....Ye bandhan🤝 to SATH khaneka bandhan hai...Janmo ka sangam hai... રાજમા ચાવલ તો કંઈક કેટલીય વાર બનાવ્યા.... પણ આજ ની વાત જુદી છે... આજે મારી સાથે છે......🤔💃💃💃RAJMA - CHAVAL FAMILY 👨👩👧👦 કેવું લાગ્યું આ Family ??😄😄😄😄👯♀️ Ketki Dave -
-
-
-
-
રાજમા - ચાવલ(Rajma chawal Recipe In Gujarati)
#નોર્થઆજ ની મારી વાનગી છે જમ્મુ કાશ્મીરમાં મળતા રાજમા ચાવલ ની જે ત્યાં ની એક લોક પ્રિય વાનગી છે. ભાગ્યે જ કોઈ પર્યટક એવા હશે જે ને આ વાનગી નો સ્વાદ ત્યાં ના માણીયો હોય. અમે આ વાનગી ત્યાં ના એક ઢાબા પર માણી હતી. Rupal Gandhi -
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13547604
ટિપ્પણીઓ (10)